Home Tags Planets

Tag: Planets

મનની શાંતિ માટે: રાશિઓ ગ્રહો અને તેમના મંત્ર

મંત્ર મનને મુશ્કેલીથી તારવાનું કાર્ય કરે છે. આપણું સૂક્ષ્મ જગત મનના રહસ્યોની અંદર રહેલું છે. મનની અંદર મનુષ્યની માન્યતાઓ રહેલી છે, મનુષ્ય તેના અનુભવ અને અભ્યાસને આધારે તે માન્યતાઓ...

સંબંધોનું જ્યોતિષ: ગ્રહોની ગુરુચાવી

આકાશના ગ્રહો મહત્વના છે પરંતુ આ ગ્રહો જીવનમાં અનેક રૂપે આપણી આસપાસ પણ છે જ. જેમ કે, ચંદ્રએ માતા સ્વરૂપે જીવનમાં હોય છે. માતાપોતાના બાળકને રાત્રે વહાલથી શરણ આપે...

સૂર્ય અને શનિનો કેન્દ્રયોગ રાજકીય શીર્ષાસનનો યોગ?

આજકાલ ગ્રહો કઈ બરાબર નથી ચાલી રહ્યાં? ચારેતરફ રોજ કોઈને કોઈ મોટી તકલીફ સાંભળ્યા કરીએ છીએ. સૂર્ય અને શનિ બે કટ્ટર શત્રુ ગ્રહો, એકબીજા સામે આવે અથવા કેન્દ્ર યોગ...

વૃશ્ચિક, ધન અને મકર રાશિઓની આ બાબતો જાણવી જરુરી

જન્મરાશિ એટલે એ રાશિ કે જેમાં તમારાજન્મસમયે ચંદ્ર બિરાજમાન હતો. જ્યોતિષશાસ્ત્રમાંચંદ્રનું મહત્વ ખુબ વધુ છે. ચંદ્ર મનનો કારક છે અને એટલે જ મનનીજેમ જન્મરાશિનો પણ પ્રભાવ માણસ પર સૌથી...

ચાવીઃ કયા ગ્રહની મહાદશા ફળશે? કઇ અંતર્દશામાં તકલીફ?

ઘણીવાર ખુબ શુભ ગ્રહો અને અનેક શુભ યોગ હોવા છતાં જન્મકુંડળીના જાતકનું જીવન સામાન્ય હોય છે, આપણે સમજવું પડશે કે માત્ર જન્મકુંડળી બળવાન હોવી જરૂરી નથી. સાથે જન્મકુંડળીમાં ઉત્તમ...

જ્યોતિષની દુનિયામાં અળગા રહેલા હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોની વાત

હર્ષલ, નેપચ્યુન અને પ્લુટો આ ત્રણેય ગ્રહો જ્યારથી શોધાયા છે ત્યારથી તેમને હજુ સુધી વૈદિક જ્યોતિષમાં પ્રવેશ નથી મળ્યો, આ ત્રણેય ગ્રહોને ભારતના જ્યોતિષમાં કહેવા પુરતું પણ સ્થાન નથી...

WAH BHAI WAH