Home Tags New Delhi

Tag: New Delhi

ભારતરત્ન અટલબિહારી વાજપેયીની વિદાય, યુગ આથમ્યો

નવી દિલ્હી- ભારતના રાજકીય ઈતિહાસમાં આજનો દિવસ અલગ સ્થાન ધરાવશે કારણ કે દેશને આજે મોટાગજાના વ્યક્તિત્વની ખોટ પડી છે. 16 ઓગસ્ટના સાંજે 5.05 કલાકે અટલબિહારી વાજપેયીએ અંતિમ શ્વાસ લીધાં....

ભૂતપૂર્વ PM, ‘ભારત રત્ન’ વાજપેયી (93)નું નિધન; સ્મૃતિ સ્થળ ખાતે અંતિમ...

નવી દિલ્હી - ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનું આજે અહીં નિધન થયું છે. એ 93 વર્ષના હતા. એમણે અહીં AIIMS હોસ્પિટલમાં આજે સાંજે 5.05 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. વાજપેયી બે...

JNUના વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદ પર ‘ગોળીબાર’; હુમલાખોર ફરાર

નવી દિલ્હી - અત્રે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા ઉમર ખાલીદ પર આજે બપોરે કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઈન્ડિયાની બહાર એક અજાણ્યા શખ્સે ગોળી ચલાવી હોવાનું કહેવાય છે. ખાલીદ સુરક્ષિત છે...

હવે પોલિસને નહીં બતાવવા પડે DL અને ગાડીના કાગળો, ફોનથી થશે...

નવી દિલ્હી- પોતાના ખાનગી વાહનોમાં મુસાફરી કરતા લોકો માટે કેન્દ્રની મોદી સરકાર તરફથી સારા સમાચાર આવ્યા છે. હવે તમારે યાત્રા દરમિયાન તમારી પાસે હંમેશા ડ્રાઈવિંગ લાઈસન્સ અને વાહન નોંધણી...

લાલ કિલ્લા ખાતે તડામાર તૈયારી…

દર વર્ષની જેમ આવતી 15 ઓગસ્ટે પણ ભારતના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે કરવામાં આવશે. એ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી...

કેજરીવાલ સરકારની વિદ્યાર્થીઓને ભેટ, AC બસમાં કરી શકશે પાસથી મુસાફરી

નવી દિલ્હી- દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર વિદ્યાર્થીઓ માટે AC બસોમાં પણ પાસ દ્વારા મુસાફરી કરવા માટેની સુવિધાઓ પૂરી પાડવા જઈ રહી છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીના પરિવહન પ્રધાનને નિર્દેશ...

ધારાસભ્યોના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના વડપણ હેઠળ ધારાસભ્યોના સંસદીય પ્રતિનિધિમંડળે  તારીખ ૨૫ થી ૨૭ જુલાઇ,૨૦૧૮ દરમ્યાન નવી દિલ્હીની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે સંસદીય કાર્યવાહીના અભ્યાસ અર્થેલોકસભા અને રાજ્યસભાની પણ મુલાકાત લીધી હતી. લોકસભાની મુલાકાત દરમિયાન તેમણે પ્રશ્નકાળની કાર્યવાહી નિહાળી લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સુમિત્રા મહાજને સંસદીય પ્રતિનિધિ મંડળને લોકસભાના નિયમો અને સભાગૃહની કાર્યપ્રણાલીનીટૂંકી માહિતી પૂરી પાડી હતી, ત્યારબાદ પ્રતિનિધિ મંડળેરાજ્યસભાની મુલાકાત લઈ જીવંત કાર્યવાહી નિહાળી હતી. ગુજરાતનાપ્રતિનિધિ મંડળે ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ સાથે શુભેચ્છા મુલાકાત  કરી હતી. જેમાં વેંકૈયા નાયડુએસંસદીય પ્રતિનિધિ મંડળને રાજયસભાના નિયમો અને સભાગૃહની કાર્યપ્રણાલીની ટૂંકી માહિતી પૂરી પાડી હતી. ગુજરાત વિધાનસભાના આ સંસદીય પ્રતિનિધિ મંડળમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિત વિધાનસભાના સભ્ય માલતીબેન મહેશ્વરી,અરવિંદભાઇ પટેલ, કનુભાઇ પટેલ, જગદીશભાઇ પંચાલ, મહેશકુમાર રાવલ, રમણભાઇ પટેલ, નરેશભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, ઇમરાનભાઇ ખેડાવાલા સહિતના લોકો જોડાયા હતા. તો આ  સાથે જ ગુજરાત વિધાનસભા સચિવાલયના સચિવ ડી.એમ.પટેલ, માન.અધ્યક્ષના અંગત સચિવ નૈમેષ દવે, અધિક અંગતસચિવ એન.એલ.વણકર, નાયબ સચિવ ચેતન પંડયા  તથા શાખા અધિકારી પ્રવિણ પ્રજાપતિ જોડાયા હતા.

પેટીએમ દિલ્હીમાં બનાવશે પોતાનું નવું હેડક્વાર્ટર

નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમ દ્વારા નોયડામાં નવું હેડક્વાર્ટર બનાવવા માટે 10 એકર જમીન ખરીદવામાં આવી છે. આ દેશના કોઈ કંઝ્યુમર ઈન્ટરનેટ સ્ટાર્ટઅપ દ્વારા થોડા વર્ષના સમયગાળામાં ખરીદવામાં...

WAH BHAI WAH