Home Tags Gujarati

Tag: Gujarati

આ વર્ષે બિરલા ફાઉન્ડેશનનું ‘સરસ્વતી સન્માન’ પામશે આ સાહિત્યકાર

મુંબઇ- ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ કવિ-લેખક તથા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ સિતાંશુ યશશ્ચંદ્રને તેમના કાવ્યસંગ્રહ 'વખાર' માટે 2017નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવશે.શુક્રવારે કે.કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા આ જાહેરાત કરવામાં...

હેપ્પી બર્થડે ‘ચિત્રલેખા’; લોકલાડીલા સામયિકે ૬૮ વર્ષ પૂરાં કર્યાં

દેશ પરદેશમાં વસતા ગુજરાતીઓનાં લોકલાડીલા સામયિક 'ચિત્રલેખા'એ આજે એની સ્થાપનાના ૬૮ વર્ષ પૂરાં કરીને ૬૯મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગુજરાતી પ્રકાશનક્ષેત્રે એક પ્રતિષ્ઠિત નામ ગણાતા તથા ખૂબ સંઘર્ષ કરીને...

‘રેવા’ ફિલ્મ: નર્મદાસ્નાનની અનન્ય અનુભૂતિ!

અકાદમી પુરસ્કૃત કૃતિ પરથી બનેલી ગુજરાતી ફિલ્મ 'રેવા' એક સુખદ આશ્ચર્ય બનીને આવી છે. કેતન મિસ્ત્રી પાછલી સવારનું સાફ પારદર્શક ભૂરું આકાશ. નર્મદાના તીરે શિલા પર કંતાન લપેટીને બેભાનાવસ્થામાં સરી પડેલો...

ગુજરાતી માધ્યમ: ધોતિયાનું પાટલૂન થયું ને પાટલૂનનું ધોતિયું

ફેશન બદલાતી રહે છે. બદલાય નહીં તે ફેશન નહીં. પણ જીવનમાં ફેશન એક નાનકડો હિસ્સો છે, તે કંઈ જીવન સર્વસ્વ નથી તે વાત આપણને ફેશન પૂરી થઈ ગયા પછી...

કોઇપણ બોર્ડ હોય, ધો.1થી 8માં ગુજરાતી શીખવવી ફરજિયાતઃ શિક્ષણપ્રધાને બિલ રજૂ...

ગાંધીનગર- આજ બનેલી એક મહત્ત્વપૂર્ણ ગતિવિધિમાં ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવતું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં આવેલી કોઇપણ બોર્ડની શાળામાં ધોરણ 1થી 8 સુધીમાં ગુજરાતી શીખવવી ફરજિયાત...

રાજનું રાજકારણઃ ‘મનસે’ પાર્ટીએ હવે ટાર્ગેટ બનાવ્યા ગુજરાતીઓને

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ હજી ગઈ કાલે રવિવારે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 'ગુજરાતલક્ષી' નીતિઓ વિશે આકરી ટીકા કર્યા બાદ એમની 'મનસે' પાર્ટીના કાર્યકર્તાઓએ આજે મુંબઈ અને...

મુંબઈમાં મ્યુચ્યુઅલ ફંડ વિશે પરિસંવાદમાં ઈન્વેસ્ટરોએ મેળવ્યું માર્ગદર્શન…

'આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ' અને 'ચિત્રલેખા' દ્વારા મુંબઈમાં 11 માર્ચ, રવિવારે અંધેરીસ્થિત 'ધ ક્લબ' ખાતે મ્યુચ્યુઅલ ફંડ વિશે માર્ગદર્શક પરિસંવાદ 'બજેટ બાદ બજારની અફરાતફરીમાં કઈ રીતે કરશો...

વ્હાલમ આવોને… માણોને આ સક્સેસ-કથા

ગયા શુક્રવારે (23 ફેબ્રુઆરીએ) રજૂઆતના હન્ડ્રેડ ડેઝ પૂરા કરનારી સુપર હિટ ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઈ'ના સર્જક તથા કલાકારો 'ચિત્રલેખા' સમક્ષ વર્ણવે છે ફિલ્મની સફળતાનાં કારણ. ક્લિકઃ http://chitralekha.com/lovenibhavai.pdf

ગવર્નરના ભાષણનો ગુજરાતી અનુવાદ હેડફોન્સ પર સંભળાયો; વિપક્ષનો સભાત્યાગ

મુંબઈ - મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજ્યપાલ વિદ્યાસાગર રાવના ભાષણનો ગુજરાતી અનુવાદવાળો ઓડિયો ગૃહમાં સભ્યોને સંભળાયો એ બદલ રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે ગૃહમાં બિનશરતી માફી માગી હતી. આ મુદ્દો જેવો...

જાણીતા પારસી રંગભૂમિ કલાકાર-દિગ્દર્શક મહેરનોસ કરંજિયાનું અવસાન

સુરત - સુરત શહેરના જાણીતા અને લોકલાડીલા પારસી રંગભૂમિ કલાકાર તથા દિગ્દર્શક મહેરનોસ નૌશિરવાન કરંજિયાનું આજે અવસાન થયું છે. તેઓ 69 વર્ષના હતા. 'બહેરામની સાસુ', 'કૂતરાની પૂંછડી વાંકી', 'દિનશાજીના ડબ્બા ગુલ'...

WAH BHAI WAH