Home Tags Gujarat

Tag: Gujarat

પર્યાવરણનું બલિદાન આપી વિકાસ નહીં, રુપાણીએ પોલ્યુશન અંગેના કાર્યક્રમમાં જણાવ્યું…

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીનગરમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા આયોજિત એમિસન્સ મોનીટરીંગ એન્ડ માર્કેટ બેઝ્ડ પોલ્યુશન રેગ્યુલેશન વિષયક એક દિવસીય પરિસંવાદનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ...

ક્યારેય થાય કે ક્યાં જવું? તો તમારા બાપનું ઘર સમજી તલગાજરડા...

તલગાજરડાઃ ચિત્રકુટધામ ખાતે દેશના વિવિધ શહેરોમાંથી આવેલી ગણિકાને સહાયની રકમના ચેક મોરારિબાપુના હસ્તે વિતરિત કરાયા હતા. ડીસેમ્બરમાં અયોધ્યામાં યોજાયેલી કથામાં જે ધનરાશિ એકત્ર થઈ હતી એનું આજે વિતરણ કરાયું...

અમદાવાદ ફ્લાવર શો શરુ, આ વર્ષે ઉમેરાયા આ નવા નજરાણા

અમદાવાદ- અમદાવાદીઓ જેની રાહ જોતા હતા તેવો આઠમો ફલાવર શોને આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો. વર્ષ ૨૦૧૩થી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પછી...

ઉત્તરાયણઃ માત્ર આનંદ નહી પરંતુ પૂણ્યનું ભાથું બાંધી લેવાનો અવસર

અમદાવાદઃ ગુજરાત અને ગુજરાતીઓ દરેક ઉત્સવને ધામધૂમથી ઉજવે છે. ત્યારે આજે ઉત્તરાયણનો પવિત્ર પર્વ છે. ઉત્તરાયણમાં લોકો પોતાના ઘરની અગાશી પર જઈને પતંગ ચગાવે છે, ચીક્કી, તલના લાડુ, શેરડી,...

કોંગ્રેસની બંને સ્તરની નેતાગીરી લાગી ગઈ ઉમેદવાર પસંદગીમાં..જાણવા મળે છે કે…

અમદાવાદ: કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 2019ની ચૂંટણી માટે રણનીતિ બનાવવા દિલ્હીમાં કોંગ્રેસે કેલેન્ડર તૈયાર કર્યુ. જેને પગલે ગુજરાતમાં પણ કોંગ્રેસના પ્રચાર કાર્યક્રમની તૈયારીઓ...

બેદી રીપોર્ટઃ નકલી નીકળ્યાં ગુજરાતના ત્રણ એન્કાઉન્ટર, પોલિસકર્મી પર કેસ ચલાવો

નવી દિલ્હીઃ રાજ્ય સરકારને સોંપવામાં આવેલા પોતાના રીપોર્ટમાં સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ હરજીતસિંહ બેદીએ રાજ્યમાં થયેલા નકલી એન્કાઉન્ટરમાં ગુજરાત પોલીસ દ્વારા સમીરખાન પઠાણ, હાજી ઈસ્માઈલ અને કાસિમ જેફરના ત્રણ...

શેપીંગ અ ન્યૂ ઈન્ડિયા’ થીમ પર યોજાઈ રહેલી સમિટ 2019, આ...

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની નવમી શૃંખલા સંદર્ભે વિશેષ માહિતી આપતાં રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે જણાવ્યું હતું કે ‘શેપીંગ અ...

Know India Programme અંતર્ગત ૯ દેશોના ૪૦ યંગસ્ટર્સ ગુજરાતના પ્રવાસે

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ Know India Programme અંતર્ગત ભારત-ગુજરાત ભ્રમણ માટે આવેલા ૯ દેશોના ૪૦ જેટલા યુવાઓને ‘‘કનેકટ ટુ ઇન્ડીયા’’નું પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું...

આકાશ પક્ષીઓના લોહીથી રંગાય નહીં એ પણ ધ્યાન રાખવુંઃ સીએમનો સંદેશ

અમદાવાદઃ ઉત્તરાયણનું પર્વ આવે એટલે એક તરફ પતંગ રસિયાઓ, વેપારીઓ પોતાની મોજ માટે ધાર દાર દોરીઓ અને અવનવા પતંગો તુક્કલોની ખરીદ વેચાણમાં વ્યસ્ત થઇ જાય. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી...

નેધરલેન્ડનું પ્રતિનિધિમંડળ ગુજરાત આવી પહોંચ્યું, ત્રીજી વખત પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું

અમદાવાદઃ નેધરલેન્ડ્સના નાણાં અને કરવેરા તથા કસ્ટમ્સ વિભાગના પ્રધાન મેન્નો સ્નેલની આગેવાની હેઠળ નેધરલેન્ડ દેશનું એક પ્રતિનિધિ મંડળ મહાત્મા મંદિર એક્ઝીબિશન કમ કન્વેન્શન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત...

WAH BHAI WAH