Home Tags Gujarat assembly

Tag: Gujarat assembly

2 જુલાઈથી બજેટ સત્ર, એ જ દિવસે નિતીન પટેલ રજૂ કરશે...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાનું સત્ર બીજી જુલાઈએ મળશે. અને આ સત્ર 21 દિવસ ચાલશે. તેમ જ આ સત્રમાં જ રાજ્યનું પૂર્ણ બજેટ રજૂ થશે. જેને નાણાંપ્રધાન નિતીન પટેલ રજૂ કરશે....

જુલાઈના પ્રથમ સપ્તાહમાં રજૂ થશે રાજ્યનું પૂર્ણ બજેટ

ગાંધીનગર-ગુજરાત રાજ્યનું પૂર્ણ કક્ષાનું લેખાનુદાન આગામી જુલાઈ માસમાં રજૂ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યનું પૂર્ણ બજેટ રજૂ કરાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર જુલાઈના પ્રથમ સપ્તાહમાં મળશે.મળી રહેલી માહિતી...

મોરવાહડફના ધારાસભ્ય પદેથી ભૂપેન્દ્ર ખાંટ સસ્પેન્ડ કરાયાં

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવા હડફના ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા છે. જાતિનું પ્રમાણપત્રએ શિડ્યુલ ટ્રાઈબની વિધાનસભા બેઠક પર ચાલે એમ નથી, જેના પગલે રાજ્યપાલે ભૂપેન્દ્ર ખાંટના જાતિની પ્રમાણપત્ર...

તાલાળાની પેટાચૂંટણીના જાહેરનામા પર સુપ્રીમનો સ્ટે, ભગા બારડને રાહત

અમદાવાદઃ ઈલેક્શન પહેલા તાલાળા વિધાનસભાના કોંગ્રેસના સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય ભગવાન બારડને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. આજે સુપ્રીમ કોર્ટે તાલાળા વિધાનસભાની પેટાચૂંટણી કરવા માટે ચૂંટણી પંચે બહાર પાડેલા...

ગુજરાત કોંગ્રેસમાં હડકંપ, માણાવદર MLA જવાહર ચાવડાનું રાજીનામું, BJPમાં જોડાયાં

ગાંધીનગર: લોકસભા ચૂંટણીને જાહેર થવાનું કાઉન્ટડાઉન જોવામાં આવી રહ્યું છે તેવા નાજૂક સમયમાં ગુજરાત કોંગ્રેસ માટે માઠાં સમાચાર આવી રહ્યાં છે. કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય, જવાહર ચાવડાએ ધારાસભ્યપદેથી રાજીનામું...

કોંગ્રેસે ચૂકાદાઓનો પૂરતો અભ્યાસ કર્યો છે? : બારડ મામલે સરકાર

ગાંધીનગર- ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને ખનીજચોરીના ૨૮ વર્ષ જૂના કેસમાં સૂત્રાપાડા કોર્ટે બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી હતી જેના પગલે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ...

ગુજરાતઃ ડાયરેકટર ઓફ પ્રોસિક્યુશનની સંપૂર્ણ કચેરી કાર્યરત કરાશે, લાંબા સમયથી હતો...

ગાંધીનગર- ગુજરાતમાં આગામી સમયમાં ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની સંપૂર્ણ કચેરીની રચના કરી તે કાર્યરત કરવામાં આવશે. આ માટે રાજય સરકારે કમિટીની રચના કરી હતી. કમિટીએ આ માટેનો અહેવાલ રાજય સરકારને...

વિપક્ષ વિરોધ કાર્યક્રમોમાં વ્યસ્ત, ગૃહમાં ટપોટપ 6 બિલ પસાર થઈ ગયાં…

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાનું 5 દિવસીય સત્ર ચાલી ચાલી રહ્યું છે અને આજે સત્રના 5 માં દિવસે 6 સરકારી વિધેયકો સર્વાનુમતે ગૃહમાં પસાર કરવામાં આવ્યાં હતાં. ટપોટપ પસાર થઈ ગયેલાં...

ગુજરાતમાં આભડછેટ સંદર્ભે મેવાણીના આક્ષેપો પાયાવિહોણાં તેવું આ રીપોર્ટ કહે છે…

ગાંધીનગર-  વિધાનસભામાં રાજ્યમાં આભડછેટ સંદર્ભે ધારાસભ્ય મેવાણી દ્વારા કરાયેલા આક્ષેપો બિનપાયાદાર અને સત્યથી વેગળા ગણાવતાં સામાજિક ન્યાય અધિકારીતાપ્રધાન પરમારે જણાવ્યું કે,અનુ.જાતિ પ્રત્યે કોઇ ભેદભાવ રાખવામાં આવતા નથી. આ બધા...

વિધાનસભાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી સોવેનિયર શોપમાં રોજ વેચાય છે 40-50 હજાર...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભા ખાતે ચાલી રહેલા બજેટ સત્રમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, પ્રવાસીઓના ધસારાને ધ્યાને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટુરીઝમ સેન્ટર તરીકે વિકસાવાશે. કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ...