Home Tags Defence Ministry

Tag: Defence Ministry

ભારતીય નૌસેના 100 ટોર્પેડો મિસાઈલ્સ ખરીદશે, વૈશ્વિક ટેન્ડર બહાર પડાયું

નવી દિલ્હીઃ ભારતીય નૌસેનાની આક્રમણશક્તિને મજબૂત કરવાના ઈરાદા સાથે સંરક્ષણ મંત્રાલયે આશરે  2000 કરોડ રૂપિયાના ખર્ચે 100 ટોર્પેડો મિસાઈલ્સ(જહાજ કે સબમરિનમાંથી ફાયર કરી શકાય એવી મિસાઈલ્સ) ખરીદવાનું ટેન્ડર બહાર...

‘સ્પેસવોર’ના અણસાર! મોદી સરકારે બનાવી નવી સંસ્થા, DSRA કરશે આ કાર્યો…

નવી દિલ્હી- જમીન, પાણી અને અંતરિક્ષમાં પોતાનું મજબૂત સૈન્ય સામર્થ્ય ધરાવતા ભારત હવે અંતરિક્ષ યુદ્ધની તૈયારીની દિશામાં આગળ વધી રહ્યું છે. ભવિષ્યમાં અંતરિક્ષ યુદ્ધની આશંકાને જોતાં મોદી સરકારે તેમની...

રફાલ સોદાનાં લીક કરાયેલા દસ્તાવેજો રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમીઃ કેન્દ્ર સરકાર...

નવી દિલ્હી - રફાલ જેટ વિમાન સોદા કેસમાં સંરક્ષણ મંત્રાલયે આજે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું નોંધાવ્યું છે. સરકારે કોર્ટમાં કહ્યું કે રફાલ રીવ્યૂ કેસમાં અરજદારોએ જે દસ્તાવેજો રજૂ કર્યા છે એ...

નેવી માટે ‘મેક ઈન ઈન્ડિયા’ હેલિકોપ્ટર તૈયાર કરવા રક્ષા મંત્રાલયની મંજૂરી

નવી દિલ્હી- સંરક્ષણ મંત્રાલયે ઈન્ડિયન નેવી માટે 217 અબજ રુપિયાની કિંમતના 111 હેલિકોપ્ટર ખરીદવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. વધુમાં સંરક્ષણ મંત્રાલયએ એમ પણ જણાવ્યું કે, ‘મેક ઈન ઈન્ડિયા’...

સેના માટે ઘાતક હથિયારો ખરીદવા વિદેશ પહોંચી ટીમ

નવી દિલ્હીઃ 9 સભ્યોની એક ટીમ સેના માટે હથિયારોની ખરીદી કરવા વિદેશ મોકલવામાં આવી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરીયા, ઇઝરાયેલ અને યુએઇ જવા માટે એક ટીમ રવાના થઇ છે. આ...

સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ હેક કરાઈ; ગૃહ, કાયદા મંત્રાલયોની સાઈટ ડાઉન

નવી દિલ્હી - સંરક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ આજે હેક કરવામાં આવી હતી. સાંજે સાત વાગ્યા સુધી પણ એ ડાઉન જ હતી. સાવચેતીના પગલા તરીકે, ગૃહ મંત્રાલયે પોતાની સાઈટને બંધ...

ભારતીય સેના થશે વધુ મજબૂત: જલદી મળશે સ્નાઈપર રાઈફલ અને નવી...

નવી દિલ્હી- સરહદી વિસ્તારોમાં વધી રહેલી આતંકી પ્રવૃત્તિને જોતાં સરકારે સેનાના હાથ વધુ મજબૂત કરવા નિર્ણય કર્યો છે. રક્ષા મંત્રાલયે તૈયાર કરેલા એક પ્રસ્તાવ મુજબ ભારત સરકાર ભારતીય સેના...