Home Tags Congress

Tag: Congress

મોદીના ગઢમાં કોંગ્રેસનો આક્રમક ચૂંટણી પ્રચારઃ મોદી સરકાર પર હલ્લાબોલ

અમદાવાદ- લોકસભા ચૂંટણી 2019ના પડઘમે કોંગ્રેસ પક્ષ પોતાનું પ્રચારકાર્ય શરુ કરવા ગુજરાતમાં આવ્યો છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, કોંગ્રેસ રાહુલ ગાંધી અને તાજેતરમાં જ પક્ષના મહાસચીવ બનાવાયેલાં પ્રિયંકા ગાંધી-એમ...

CWC બેઠકમાં ઠરાવઃ મોદી પર હૂમલો કહ્યું દેશની સંસ્થાઓને બરબાદ કરી...

અમદાવાદ- લોકસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે મંગળવારે આજે મોદીના ગઢમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક કરીને મનોમંથન કર્યું હતું. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને કેટલાય...

અમદાવાદ: ગાંધી આશ્રમની સર્વધર્મ પ્રાર્થનામાં જોડાયો ગાંધી પરિવાર

અમદાવાદ: ગાંધી આશ્રમ ખાતે દાંડી યાત્રાના 89 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ઉમટ્યા છે. જેમાં સમગ્ર ગાંધી પરિવાર ઉપરાંત દેશના મોટા ગજાના નેતાઓ હાજર રહ્યાં હતાં. પૂર્વ વડાપ્રધાન...

અમદાવાદમાં આજે કોંગ્રેસની CWC મીટિંગઃ PM મોદીના વતનમાં જ કોંગ્રેસ ફૂંકશે...

અમદાવાદ - મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસની કારોબારી સમિતિ - કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક આજે અહીં યોજાવાની છે. ગુજરાતમાં CWCની બેઠક 58 વર્ષ બાદ આજે ફરી મળવાની છે. એ...

ગુજરાતની જનતા બધું જ જાણે છેઃ રાજીવ સાતવ

અમદાવાદ- લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગયા બાદ દેશભરમાં તમામ પક્ષો સક્રિય થઇ ગયા છે. જેમાં દેશના મુખ્ય બે પક્ષ ભાજપા અને કોંગ્રેસના કાર્યકર્તા-નેતા પોતાની જવાબદારી અને કામગીરીમાં લાગી ગયા...

ચૂંટણીના પડઘમ વાગ્યાઃ રાષ્ટ્રવાદનો મુદ્દો ચાલશે કે રોજગારનો?

આમંત્રણ પત્રિકાઓ લખાઈ ગઈ છે. લોકશાહીની સત્તા નામની સુંદરીઓ માટેનો સ્વંયવર 23 મેના રોજ યોજાશે. 11 માર્ચે વરરાજા બનવા માટે થનગનતા ઉમેદવારો નીકળી પડશે અને મંડપ પર પહોંચશે. કન્યાઓના...

2019ની લોકસભા ચૂંટણી હશે વિશ્વની સૌથી ખર્ચાળ ચૂંટણી

નવી દિલ્હી- ભારત એક ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. જેમાં 7.3 કરોડ લોકો ગરીબી રેખાની નીચે તેમનું જીવન ગુજારે છે. પરંતુ વાત જ્યારે ચૂંટણી ખર્ચની આવે તો, ભારત અમેરિકા જેવા...

ધારાસભ્યોના રાજીનામાંઓની ઝડી વચ્ચે કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠકની તૈયારીઓ…

અમદાવાદ- આવતીકાલનો 12 માર્ચનો દિવસ ઐતિહાસિક દાંડીકૂચના સંભારણાં તરીકે યાદ રહે છે ત્યારે કોંગ્રેસે ગુજરાતમાં પાંચ દાયકા બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકના આયોજન માટે પસંદ કર્યો છે. કેન્દ્રીય નેતાગીરીના...

હું ભાજપમાં નથી જોડાવાનોઃ અલ્પેશ ઠાકોરે કરી સ્પષ્ટતા…

અમદાવાદઃ 2019 ની લોકસભા ચૂંટણીને અત્યારે રાજકારણ તેજ છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે અલ્પેશ...

રાહુલને શું પાકિસ્તાન પાસેથી સર્ટિફિકેટ જોઈએ છે? :રવિશંકર પ્રસાદ

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલ સાથે જોડાયેલી ડીલના દસ્તાવેજો ગાયબ થવા અને સુપ્રીમ કોર્ટમાં એટોર્ની જનરલના નિવેદનને લઈને બીજેપી પર નિશાન સાધ્યું છે. ત્યાર બાદ કેન્દ્રીયપ્રધાન...

WAH BHAI WAH