Home Tags Benjamin Netanyahu

Tag: Benjamin Netanyahu

ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના પત્ની પર છેતરપિંડીનો આરોપ

જેરુસલેમ- ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પત્ની સારા નેતન્યાહૂ પર સરકારી ખજાનાનો દુરુપયોગ કરવા માટે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ માહિતી ઈઝરાયલના ન્યાયપ્રધાન દ્વારા આપવામાં આવી હતી....

સીરિયામાં ઈઝરાયલ અને ઈરાન આમને-સામને, બન્ને તરફથી છોડાઈ મિસાઈલો

સીરિયા- વિશ્વની મહાસત્તાઓ માટે યુદ્ધનું મેદાન બની ચુકેલા સીરિયામાં હવે ઈઝરાયલ અને ઈરાન આમને-સામને આવી ગયા છે. ઈઝરાયલે આરોપ લગાવ્યો છે કે, ઈરાનના સુરક્ષાદળોએ સીરિયા બોર્ડર પર તેના સૈન્ય...

ઈરાન પરમાણુ કરારને લઈને ઈઝરાયલના વડાપ્રધાને PM મોદી સાથે કરી વાત

જેરુસલેમ- ઈરાન સાથેના પરમાણુ કરારને યથાવત રાખવા અથવા રદ કરવાને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન મેળવવાના પ્રયાસના ભાગરુપે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી...

‘ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ‘શાંતિદૂત’ બની શકે છે પીએમ મોદી’

જેરુસલેમ- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પેલેસ્ટાઈન પ્રવાસ પહેલાં ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂતે આશા વ્યક્ત કરી છે કે, પેલેસ્ટાઈ સાથેનો ભારતનો પહેલાનો વ્યવહાર યથાવત રહેશે. વધુમાં પેલેસ્ટાઈનના રાજદૂતે જણાવ્યું કે, પીએમ...

તો જોખમમાં મુકાઈ શકે છે ઈઝરાયલના પીએમની સત્તા

જેરુસલેમ- ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહૂ હાલમાં ભારતના છ દિવસના રાજકીય પ્રવાસે છે. ત્યારે તેમની વિરુદ્ધ તેમના જ દેશમાં પીએમ પદ છોડવાનો દબાવ બની રહ્યો છે.માનવામાં આવી રહ્યું છે કે,...

ગાંધીઆશ્રમની મુલાકાતે મોદી-નેતન્યાહૂ

અમદાવાદઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ આજે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. બંને મહાનુભાવો અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યાં બાદ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ગાંધી આશ્રમ...

PM નેતન્યાહુનો રોડ શોમાં વિવિધ આકર્ષણો

ઈઝરાયલની પીએમ નેતન્યાહુ અને પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજ્યો હતો. રોડ શોના રૂટ પર ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા 75 સ્ટેજ પર પર્ફોમન્સ રજૂ...

ઈઝરાયલના PM નેતન્યાહુ અને મોદીનો અમદાવાદમાં રોડ શો

અમદાવાદ- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના પીએમ બેન્જામીન નેતન્યાહૂ અમદાવાદ આવી પહોંચ્યા છે. પીએમ મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમની સાથે ગુજરાતના સીએમ વિજય રૂપાણી, રાજ્યપાલ ઓ...

WAH BHAI WAH