Home Tags America

Tag: America

ટ્રમ્પે તોડી 15 વર્ષથી ચાલતી ‘ભારતીય પરંપરા’ તેમની પાસે કારણ છે…

વોશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે વ્હાઈટ હાઉસમાં 15 વર્ષથી ચાલી આવતી ભારતીય પરંપરા તોડી નાંખી છે. વ્હાઈટ હાઉસમાં ઉજવાતી દીવાળીની ઉજવણીનો આ વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાગ કર્યો...

ક્રૂડ ઓઈલ મામલે અમેરિકા તરફથી રાહતના સમાચાર…

નવી દિલ્હીઃ ક્રૂડ ઓઇલની વધતી કિંમતો સામે મોદી સરકારને અમેરિકા તરફથી રાહતના સમાચાર મળ્યા છે. અમેરિકાએ પ્રતિબંધો છતાં ભારતને ઇરાનથી ક્રૂડ ઓઇલની ખરીદીની મંજૂરી આપી છે. આ છૂટ આગામી...

એચ-1બી વીઝાઃ યુએસ કંપનિઓ માટે વિદેશીઓની ભર્તીના નિયમો વધુ કડક બન્યા

વોશિંગ્ટનઃ હવે અમેરિકામાં નોકરી કરવાનું અઘરું બની શકે છે. અમેરિકી સરકારે એચ-1બી વિઝાની અરજીના નિયમો કડક કર્યા છે. જે હેઠળ અમેરિકન એમ્પ્લોયર્સને એ જાણકારી પણ આપવી પડશે કે કેટલા...

આખરે ઈરાન મુદ્દે ઝૂક્યું અમેરિકા, ક્રૂડનો મુદ્દો ઉકેલાયો

વોશિંગ્ટન- અમેરિકાએ ભારતને ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખવાની પરવાનગી આપી દીધી છે. ન્યૂઝ ચેનલ બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ અમેરિકાએ 8 દેશોને ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની મંજૂરી આપી...

ટ્રમ્પની ધમકી: જન્મજાત સિટીઝનશીપ કરીશું રદ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન નીતિમાં વધુ એક ચોંકાવનારા નિર્ણયનો અમલ કરવાની જાહેરાત કરતા અમેરિકામાં રહેતા વિદેશીઓમાં નારાજગી ફેલાઈ છે. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકાના બંધારણ પ્રમાણે અહીં જન્મ...

અમેરિકા હવે ક્રૂડ અને ગેસના મુદ્દે જગતને રંજાડશે

અમેરિકા ઈરાન સામે પાંચમી નવેમ્બરથી પ્રતિબંધોનો અમલ કરવા ધારે છે. ઈરાન અણુશસ્ત્રો બનાવે છે તેથી પ્રતિબંધો મૂકવાની વાત કરવામાં આવે છે, પણ કેટલાક જાણકારો કહે છે કે અમેરિકાનો અસલી...

રશિયા સાથેની પરમાણુ સંધિથી અલગ થશે અમેરિકા: ટ્રમ્પ

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચોંકાવનારી જાહેરાત કરતા કહ્યું છે કે, શીતયુદ્ધ વખતે અમેરિકા અને રશિયા વચ્ચે મીડિયમ રેન્જના પરમાણુ હથિયારોનું ઉત્પાદન નહીં કરવાની સંધિ કરવામાં આવી હતી. પરંતુ...

વિદેશી કરન્સી પર ટ્રમ્પને ગમી મોદી સરકારની આ નીતિ, વધુ વાંચવા...

નવી દિલ્હીઃ ડોલરના મુકાબલે રુપિયામાં થનારા ઉતાર ચઢાવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની વાળી સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાની અમેરિકાએ પ્રશંસા કરી છે. ભારતને આનો ફાયદો એ રીતે થશે...

ચીનના OBORનો મુકાબલો કરવા 60 અબજ ડોલરના પ્રોજેક્ટને ટ્રમ્પની લીલી ઝંડી

વોશિંગ્ટન- ચીનના વન બેલ્ટ વન રોડ (OBOR) પ્રોજેક્ટનો મુકાબલો કરવા માટે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 60 અબજ ડોલરના પ્લાનને લીલી ઝંડી આપી દીધી છે.આ પ્લાન હેઠળ મંજૂર થયેલા ભંડોળમાંથી...

ટ્રમ્પે કહ્યું, અમેરિકા આવવા ઈચ્છો છો, તો આ ગુણ હોવા જોઈએ!

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ ઈચ્છે છે કે, યોગ્ય અને મદદ કરી શકનારા લોકો જ અમેરિકામાં આવે. અને અન્ય લોકો ગેરકાયદે રીતે અમેરિકાની સરહદમાં પ્રવેશ કરે...

WAH BHAI WAH