Home Tags America

Tag: America

અમેરિકામાં ત્રણ-વર્ષના બાળકને હાથે આઠ મહિનાનો ભાઈ...

હ્યુસ્ટનઃ અમેરિકાના હ્યુસ્ટનમાં શુક્રવારે આઠ મહિનાના બાળકનું ગોળી લાગવાથી મોત થયું છે. પોલીસનું માનવું છું કે આ બાળકના ત્રણ વર્ષના મોટા ભાઈના હાથમાં ઘરમાં રાખેલી બંદૂક આવી ગઈ હતી...

અમેરિકાના વિશેષ દૂત પાકિસ્તાન નહીં, ભારત આવશે

વોશિંગ્ટનઃ અમેરિકાના જો બાઇડન વહીવટી તંત્રએ પાકિસ્તાનને આંચકો આપ્યો છે. જળવાયુ પરિવર્તન પર અમેરિકી પ્રમુખના વિશેષ દૂત જોન કેરી ભારત, બંગલાદેશની મુલાકાત લેશે, પણ તેઓ આ મહાસંકટથી સૌથી વધુ...

અમેરિકાના રિપોર્ટમાં માનવાધિકાર માટે જમ્મુ-કાશ્મીરની પ્રશંસા કરાઈ

ચેન્નઈઃ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકારોની સ્થિતિમાં સુધારો કરવા અને પૂર્વનાં રાજ્યોમાં સામાન્ય સ્થિતિ બહાલ કરવા પગલાં લીધાં છે, એમ અમેરિકાએ એના હ્યુમન રાઇટ્સ પ્રેક્ટિસિસના રિપોર્ટમાં ભારતની પ્રશંસા કરતાં...

બાળકો માટે ટૂંક-સમયમાં કોરોના-રસીઃ ફાઇઝરની ટ્રાયલ્સ શરૂ

વોશિંગ્ટનઃ અમેરિકાની ડ્રગઉત્પાદક કંપની ફાઇઝરે 12 વર્ષથી નાની ઉંમરનાં બાળકો માટે કોરોના વાઇરસની રસીનું પરીક્ષણ શરૂ કર્યું છે. કંપનીએ આશા છે કે વર્ષ 2022ના પ્રારંભ દિવસોમાં કોરોના વાઇરસની રસી...

મોડર્નાએ બાળકો પર કોરોના-રસીનું પરીક્ષણ શરૂ કર્યું

વોશિંગ્ટનઃ મોડર્નાએ છ મહિનાથી  12  વર્ષની વયની નીચેનાં બાળકો પર કોવિડ-19ની રસીનું માનવ પરીક્ષણ શરૂ કર્યું છે. આ પરીક્ષણ માટે અમેરિકા અને કેનેડાએ 6750 બાળકો સામેલ કરવાનું લક્ષ્ય છે....

ભારતમાં અમેરિકી રસીના 100 કરોડ ડોઝ બનશે

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને ખતમ કરવા માટે અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન એકસાથે આવ્યા છે. ચારે દેશોના ટોચના નેતાઓએ મળીને ક્વાડિલેટરલ ગ્રુપિંગની પહેલી બેઠકમાં ક્વાડ વેક્સિન (રસી)ની પહેલનું એલાન કર્યું...

અમેરિકામાં $1900 અબજના કોરોનાના રાહત-પેકેજની મંજૂરી

વોશિંગ્ટનઃ અમેરિકાના સંસદમાં નીચલા ગૃહમાં પ્રતિનિધિ સભાએ 1900 અબજ ડોલરના કોરોના વાઇરસ રાહત પેકેજ સંબંધી વિધેયકને શનિવારે મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપ્રમુખ  જો બાઇડનના આ પેકેજ દ્વારા કોરોનાના રોગચાળામાં...

અમેરિકાએ પૂર્વ-સિરિયામાં આતંકવાદીઓ પર એર સ્ટ્રાઇક કરી

વોશિંગ્ટનઃ અમેરિકાએ પૂર્વ સિરિયામાં આતંકવાદીઓનાં સ્થાનો પર એર સ્ટ્રાઇક કરી છે, જેનો આદેશ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આપ્યો હતો. પૂર્વ સિરિયા સ્થિત ઇરાન સમર્થિત આતંકવાદીઓ પર સીમિત એર સ્ટ્રાઇક...

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું આસાન બનશે

વોશિંગ્ટનઃ અમેરિકામાં નોકરી-વ્યવસાય કરતા ભારતીયો માટે આનંદના સમાચાર છે. પ્રમુખ જૉ બાઈડનનું વહીવટીતંત્ર યૂએસ સિટીઝનશિપ એક્ટ-2021 લાવવાનું છે, જેને લીધે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું આસાન બનશે. નવો કાયદો રોજગાર-આધારિત...

ભારતીય સંસ્કૃતિનું જતન કરે છે ‘તપસ્વીનું તેજ’

કન્ટકીઃ 'અમેરિકામાં રહેતો 13 વર્ષનો તરુણ પોતાના પિતાને પીતાંબર પહેરીને જ પૂજા કરવાનો આગ્રહ રાખે તો આશ્ચર્ય થાય જને. આમ તો તપસ્વી મૂળે તો ગુજરાત-અમદાવાદના બ્રાહ્મણ પરિવારનું ફરજંદ છે....