કોહલીના હેડગીયર કલેક્શનનું લોન્ચિંગ…

0
1481
ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂ ઈરા બ્રાન્ડના સહયોગમાં પોતાના સિગ્નેચર હેડગીયર કલેક્શનનું મુંબઈમાં લોન્ચિંગ કર્યું છે. એ પ્રસંગે વેસ્ટ ઈન્ડિયન ક્રિકેટર ડ્વેન બ્રાવો પણ ઉપસ્થિત રહ્યો હતો અને સ્ટેજ પર મનોરંજક પરફોર્મ પણ કર્યું હતું. ન્યૂ ઈરા એક ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ અને લાઈફસ્ટાઈલ બ્રાન્ડ છે. એણે બ્રાન્ડ વિરાટ કોહલી સાથે લાઈસન્સિંગ કરાર કર્યો છે. કોહલી સિગ્નેચર હેડગીયર કલેક્શનની ડિઝાઈન અને કોન્સેપ્ટ વિરાટ કોહલીએ કર્યાં છે. હવે આ હેડગીયરનું ઉત્પાદન, માર્કેટિંગ અને વિશ્વસ્તરે વિતરણ ન્યૂ ઈરા કરશે.

વિરાટ કોહલી
ડ્વેન બ્રાવો