પી.વી. સિંધુ લાવી રજત ચંદ્રક…

0
1968
ભારતની બેડમિન્ટન સ્ટાર ખેલાડી પી.વી. સિંધુ 7 ઓગસ્ટ, મંગળવારે હૈદરાબાદમાં ગોપીચંદ બેડમિન્ટન એકેડેમી ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં એનાં માતા-પિતા સાથે હાજર થઈ હતી અને પોતે ચીનના નાન્જિંગમાં યોજાઈ ગયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીતેલા રજત ચંદ્રક સાથે પત્રકારોને પોઝ આપ્યાં હતાં. સિંગલ્સ ફાઈનલ મેચમાં સિંધુનો સ્પેનની ગઈ વેળાની ચેમ્પિયન કેરોલીના મેરીન સામે પરાજય થયો હતો.