Home Tags Silver Medal

Tag: Silver Medal

કોમનવેલ્થ ગેમ્સઃ બોક્સિંગમાં સાગર અહલાવતે રજત જીત્યો

બર્મિંઘમઃ અહીં રમાતી 22મી કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સિંગની રમતમાં ભારતના સાગર અહલાવતે સુપર હેવીવેઈટ વર્ગની હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો છે. ફાઈનલ મુકાબલામાં ઈંગ્લેન્ડના ડેલિસીયસ ઓરી સામે એનો પરાજય થતાં એને...

CWG 2022: મુરલી શ્રીશંકરે લોન્ગ જમ્પમાં સિલ્વર...

બર્મિંઘહામઃ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત શાનદાર દેખાવ કરી રહ્યો છે. લોન્ગ જમ્પમાં મુરલી શ્રીશંકરે સિલ્વર મેડલ જીત્યો છે. મુરલીએ 8.08 મીટરની છલાંગ લગાવીને આ સફળતા મેળવી હતી. મુરલીની જીત...

IITGNના દીક્ષાંત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ડિગ્રી, મેડલ અપાયાં

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગરે (IITGNએ) 11મા દીક્ષાંત સમારંભમાં કુલ 397 વિદ્યાર્થીઓને ડિગ્રી આપી હતી. સંસ્થાએ 179 બીટેક વિદ્યાર્થીઓને, ચાર ડ્યુઅલ મેજર બીટેક વિદ્યાર્થીઓને,1 બીટેક-એમટેક ડ્યુઅલ ડિગ્રી વિદ્યાર્થીને,...

સંકેત સરગરે વેઇટલિફ્ટિંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો

બર્મિંઘહામઃ ઇંગ્લેન્ડના બર્મિઘહામમાં 22મા કોમનવેલ્થ ગેમ્સ 2022ના બીજા દિવસે ભારત માટે આનંદના સમાચાર છે. ભારતના સંકેત સરગરે 55 કિગ્રા વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ પહેલો...

નીરજ ચોપરાએ વિશ્વ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો

યૂજીન (અમેરિકા): અહીં રમાતી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતના ઓલિમ્પિક (ટોક્યો-2020) ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ જેવેલિન થ્રો (ભાલાફેંક) રમતમાં રજત ચંદ્રક જીતીને ઈતિહાસ સર્જ્યો છે. છેલ્લા 19 વર્ષોમાં વિશ્વ...

પેરાલિમ્પિકઃ પ્રમોદને બેડમિન્ટનમાં ગોલ્ડ, મનોજને સિલ્વર મેડલ

ટોક્યોઃ  ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને વધુ બે મેડલ મળ્યા છે. પ્રમોદ ભગતે બેડમિન્ટન પુરષ સિંગલ SL3 સ્પર્ધામાં શાનદાર પર્ફોર્મન્સ આપીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે, જ્યારે મનોજ સરકારે બ્રોન્ઝ મેડલ...

પેરાલિમ્પિક્સઃ શૂટિંગમાં મનીષે ગોલ્ડ, સિંહરાજે સિલ્વર મેડલ...

નવી દિલ્હીઃ ભારતે ટોક્યો પેરાલિમ્પિકસમાં શનિવારે શાનદાર દેખાવ કર્યો હતો. ભારતના મનીષ નરવાલે 50 મીટર મિક્સ્ડ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. એ દેશનો ટોક્યો પેરાલિમ્પિક્સમાં ત્રીજો ગોલ્ડ...

સિલ્વર મેડલવિજેતા પ્રવીણકુમારના પ્રથમ કોચ એટલે ગૂગલ

ટોક્યોઃ અહીં રમાતી પેરાલિમ્પિક ગેમ્સ-2021માં દિવ્યાંગજન પ્રવીણ કુમારે આજે પુરુષોના હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રવીણ કુમારને તેમની આ સિદ્ધિ બદલ ટ્વીટ કરીને...

પેરા-એથ્લીટ પ્રવીણકુમારે હાઇ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય એથ્લીટોએ કમાલ કરી છે. પેરા-એથ્લીટ પ્રવીણકુમારે શુક્રવારે હાઇ જમ્પ T-44માં 2.07 મીટરનો જમ્પ મારીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો. એ...