કરૂણાનિધિનું નિધન…

તામિલનાડુના પાંચ વખત મુખ્ય પ્રધાન બનેલા અને દ્રવિડ મુન્નેત્ર કળગમ (ડીએમકે) પાર્ટીના પ્રમુખ એમ. કરૂણાનિધિનું 94 વર્ષની વયે 7 ઓગસ્ટ, મંગળવારે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં નિધન થયું હતું. એમના નિધનના સમાચાર બહાર આવતાં એમનાં સમર્થકો ચોધાર આંસુએ રડીને શોક વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]