વરસાદે લોર્ડ્સમાં મેચનો આરંભ અટકાવ્યો…

0
1110
લંડનમાં 9 ઓગસ્ટ, ગુરુવારે વરસાદ પડવાથી લોર્ડ્સ ક્રિકેટ મેદાનની હાલત ખરાબ હોવાને કારણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ શકી નહોતી. લંચ બાદ ટી-બ્રેક પણ લઈ લેવાયો હતો, પણ મેચ શરૂ કરી શકાઈ નહોતી. પાંચ-મેચોની સિરીઝમાં ઈંગ્લેન્ડ એજબેસ્ટન ખાતેની પહેલી ટેસ્ટ મેચ જીતીને 1-0થી આગળ છે.