GallerySports હાર્દિક પંડ્યા મુંબઈમાં… June 22, 2018 વડોદરાનિવાસી અને ભારતીય ક્રિકેટ ટીમનો સભ્ય હાર્દિક પંડ્યા 21 જૂન, ગુરુવારે મુંબઈના બાન્દ્રામાં જોવા મળ્યો હતો.