મુસ્લિમ બિરાદરોની રમજાનની પહેલી નમાઝ

0
987
અમદાવાદઃ મુસ્લિમ સમાજના પવિત્ર માસ રમજાન માસની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આજે હૈદરાબાદ, અમદાવાદ સહિતના શહેરોમાં મુસ્લિમ બિરાદરોએ પહેલા શુક્રવારની નમાજ અદા કરી હતી.