રાહુલ ગાંધી બનાસકાંઠામાં…

0
931
ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચાર માટે પાર્ટીના ઉપપ્રમુખ રાહુલ ગાંધી હાલ ગુજરાત આવ્યા છે. ૧૨ નવેમ્બર, રવિવારે તેઓ રાજ્યના બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે ગયા હતા અને ત્યાં લોકો સાથે વાતચીત કરી હતી. એક જાહેરસભામાં એમણે કહ્યું કે, ‘રાજકીય સુનામી આવી રહી છે. ડિસેમ્બરમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ જીતવાની છે.’