ફરાળી રાજગરાની પુરી

ફરાળી રાજગરાની પુરી નરમ બને એ માટે, લોટ બાંધતી વખતે એમાં એક બાફેલું બટેટુ ઉમેરો. અથવા પાકું કેળું પણ ઉમેરી શકો.