એશિયન ગેઇમ્સ 2018ના સ્પર્ધકો સીએમની મુલાકાતે

0
544

ગાંધીનગરઃ ઇન્ડોનેશિયામાં તા. રર ઓગસ્ટથી ર સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી એશિયન ગેઇમ્સમાં ગુજરાત સહિત યુ.પી., હરિયાણા, મધ્યપ્રદેશ, ચંદીગઢ અને દિલ્હીના ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વિજયભાઇ રૂપાણીએ આ ખેલાડીઓને જવલંત સફળતાની શુભકામનાઓ પાઠવી હતી.