અમદાવાદઃ ઉદ્યોગપતિઓનો ડાન્સ પર્ફોર્મન્સ

બીએનઆઈના અમદાવાદ ચેપ્ટર દ્વારા મેગા સિમ્પોઝિયમમાં શહેરના ઉદ્યોગક્ષેત્રના જાણીતા લોકોએ અલગઅલગ થીમ પર ડાન્સ પર્ફોમન્સ રજૂ કર્યો હતો.