સરસપુરમાં ભક્તો માટે સુંદર ભોજન વ્યવસ્થા

0
752

અમદાવાદઃ ભગવાન જગન્નાથની આજે 141મી રથયાત્રા યોજાઈ હતી. ત્યારે રથયાત્રાને લઈને ભગવાનના મોસાળ સરસપુરમાં ખૂમ તૈયારીઓ કરવામાં આવી હતી. આશરે 18 જેટલી પોળોમાં ભગવાનની સાથે રથયાત્રામાં આવી રહેલા ભગવાનના ભક્તો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આખુ સરસપુર આજે જગન્નાથમય બન્યું હતું.