ઉદઘાટન કાર્યક્રમમાં વડાપ્રધાન

0
914

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશનના નવા સ્થળના ઉદઘાટન સમયે હાજરી આપી હતી. અહીં તેમણે ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું.