પેરિસ ફેશન વીક…

0
3637
ફ્રાન્સના પેરિસમાં હોટ કૂટૂર 2018 સ્પ્રિંગ/સમર ફેશન વીક શૉ વખતે એક મોડેલ ફેશન ડિઝાઈનર સ્કેપરેલીએ નિર્માણ કરેલાં વસ્ત્રોનું પ્રદર્શન કરે છે.