સની લિયોનીએ પોતાની ફેશન બ્રાન્ડ લોન્ચ કરી…

0
666
અભિનેત્રી સની લિયોનીએ 8 જુલાઈ, સોમવારે મુંબઈમાં બોમ્બે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત ઈન્ડિયા લાઈસન્સિંગ એક્સ્પો ખાતે આંતરવસ્ત્રો અને લાઉન્જવેર માટે પોતાની ફેશન બ્રાન્ડ - Infamous by StarStruck મિડિયાકર્મીઓ સમક્ષ લોન્ચ કરી હતી. (તસવીરોઃ દીપક ધુરી)