‘તુમ્હારી સુલુ’: મલિશ્કા, વિદ્યા, નેહા…

0
1410
આગામી હિન્દી ફિલ્મ ‘તુમ્હારી સુલુ’ માટે 3 નવેમ્બર, શુક્રવારે મુંબઈમાં એક પ્રચાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ફિલ્મની અભિનેત્રીઓ વિદ્યા બાલન, નેહા ધુપીયા અને રેડિયો જોકી મલિશ્કા મેન્ડોન્સા ઉપસ્થિત રહી હતી. ‘તુમ્હારી સુલુ’ ફિલ્મ આવતી ૧૭ નવેમ્બરે રિલીઝ થવાની છે.
Mumbai: Actresses Vidya Balan, Neha Dhupia and RJ Malishka Mendonsa during the promotion of their upcoming film “Tumhari Sulu” in Mumbai on Nov 3, 2017.(Photo: IANS)
Mumbai: Actresses Vidya Balan, Neha Dhupia and RJ Malishka Mendonsa during the promotion of their upcoming film “Tumhari Sulu” in Mumbai on Nov 3, 2017.(Photo: IANS)