‘રેસ 3’ એક્સક્લુઝિવ કલેક્શન…

0
1017
આગામી નવી હિન્દી ફિલ્મ ‘રેસ 3’ માટે બ્લેકબેરીઝના એક્સક્લુઝિવ કલેક્શનના 7 જૂન, ગુરુવારે ગુરુગ્રામમાં લોન્ચ પ્રસંગે ફિલ્મના અભિનેતાઓ બોબી દેઓલ અને સાકિબ સલીમ ઉપસ્થિત રહ્યા હતા.