બાબા સિદ્દિકીની ઈફ્તાર પાર્ટીમાં બોલીવૂડ સિતારાઓ…

0
2938
મુંબઈના કોંગ્રેસી નેતા બાબા સિદ્દિકીએ બાન્દ્રાની તાજ લેન્ડ એન્ડ્સ હોટેલમાં 10 જૂન, રવિવારે યોજેલી ઈફ્તાર પાર્ટીમાં સલમાન ખાન, સુનીલ શેટ્ટી, ડેઈઝી શાહ, શિલ્પા શેટ્ટી સહિત બોલીવૂડના અનેક સિતારાઓ હાજર રહ્યાં હતાં. બાબા ઝિયાઉદ્દીન સિદ્દિકી (બાબા સિદ્દિકી) કોંગ્રેસ પાર્ટીના વિધાનસભ્ય છે. એ મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા છે.

સંગીતકાર હિમેશ રેશમીયા એમની પત્ની સોનિયા સાથે
અંકિતા લોખંડે, અમાઈરા દસ્તુર, હીના ખાન, બાબા સિદ્દીકી.
ડેઈઝી શાહ
શિલ્પા શેટ્ટી
ઝરીન ખાન સાથે બાબા સિદ્દિકી
સુનીલ શેટ્ટી સાથે
ટીવી અભિનેત્રી રાગિણી ખન્ના
જેક્લીન ફર્નાન્ડિસ અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા
ટીવી અભિનેત્રી મૌની રોય
અભિનેત્રી હુમા કુરૈશી
એક્ટર મનીષ પૌલ