પ્લાસ્ટિકને રીસાઈકલ કરો, રીયૂઝ કરોઃ દેવગન દંપતી…

0
1387
રિયલ લાઈફના બોલીવૂડ કલાકાર દંપતી અજય દેવગન અને કાજોલે 19 જાન્યુઆરી, શનિવારે મુંબઈમાં માહિમ ખાડી વિસ્તારમાં ‘પ્લાસ્ટિક બનેગા ફેન્ટાસ્ટિક’ ઝુંબેશમાં ભાગ લીધો હતો અને લોકોને અપીલ કરી હતી કે એમણે પ્લાસ્ટિકને રીસાઈકલ કર્યા બાદ એનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ.