કુંભ મેળામાં યોજાઈ વીએચપીની ‘ધર્મસંસદ’…

0
2629
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હાલ ચાલી રહેલા કુંભ મેળા -2019 દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 'ધર્મ સંસદ'નું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં વીએચપીની પિતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત તેમજ જાણીતા યોગગુરુ બાબા રામદેવે હાજરી આપી હતી.