Home Tags RSS

Tag: RSS

ડરી-ગયેલાઓ કોંગ્રેસ છોડે, નિડર-લોકોને આવકારઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યું કે જે લોકો હકીકતનો અને ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી શકતા નથી તેઓ કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે અને નિડર...

‘ગાયનું માંસ ખાનારાનું DNA અલગ’: સાધ્વી પ્રાચી

જયપુરઃ વિશ્વ હિન્દુ પરિષદનાં આક્રમક મિજાજવાળાં નેતા સાધ્વી પ્રાચીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતના એ વિધાનને કડક રીતે પ્રતિસાદ આપ્યો છે. ભાગવતે એમ કહ્યું હતું કે, ‘બધાં...

ભાગવતના નિવેદનો સામે ઓવૈસીનો આક્રોશ

લખનઉઃ દેશમાં મોબ લિન્ચિંગના બનેલા બનાવો અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે ગઈ કાલે કરેલા નિવેદનોના પ્રત્યાઘાતમાં ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહાદુલ-મુસલીમીન (AIMIM) પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ આજે અમુક...

PM-કેરમાં દાન આપ્યા છતાં માતાની સારવારમાં બેડ...

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસ રોગચાળાએ સેંકડો લોકોના જીવ લીધા છે. રાજ્યનું અમદાવાદ પણ કોરોના મામલે દેશના ટોચનાં શહેરોમાંનું એક છે. એપ્રિલથી મેના મધ્ય સુધીમાં અહીંની સ્થિતિ ત્રાહિમામ હતી. લોકોને...

RSS સ્વયંસેવકઃ જે એક પરિવાર માટે દેવદૂત...

નાગપુર: દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક બની રહી છે, દિન-પ્રતિદિન કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોઈએ યોગ્ય જ કહ્યું છે કે ‘परहित सरिस धर्म नहीं भाई- જ્યાં...

સંઘપ્રમુખ મોહન ભાગવત કોરોના સંક્રમિતઃ હોસ્પિટલમાં દાખલ

નાગપુર: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દેશમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત પણ કોરોના વાઇરસની ઝપટમાં આવી ગયા...

યુગપુરુષ ડો. કેશવ બલિરામ હેડગેવાર

૧લી એપ્રિલ એટલે યુગપુરુષ ડો.કેશવ બલિરામ હેડગેવારનો જન્મદિવસ. મિત્રો, વારસો પહેલા અખંડ ભારત -હિન્દૂ રાષ્ટ્રનું જેણે સ્વપ્ન  સેવેલ તેવા આ મહામાનવ નો આજે જન્મ દિવસ છે. ચાલો આજે આ...

RSSમાં ભૈયાજી જોશીની જગ્યા લેશે દત્તાત્રેય હોસબોલે

બેંગલુરુઃ આરએસએસમાં 12 વર્ષ પછી પરિવર્તન થયું છે. છેલ્લા 12 વર્ષથી સતત સરકાર્યવાહક પદે સુરેશ ભૈયાજી જોશી કામ કરી રહ્યા હતા. બેંગલુરુમાં ચાલી રહેલી રાષ્ટ્રીય સ્વયંસેવક (આરએસએસ)ની ભારતીય પ્રતિનિધિ...

‘અમારી લડાઈ મોદી સામે, અંબાણી સામે નહીં’:...

મુંબઈઃ દેશના નંબર-1 ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અત્રેના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી લાવારીસ કાર મળી આવ્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે આ કેસમાં ત્રાસવાદી...

મોદીના જૂના મિત્ર હરિભાઈ આધુનિક (88)નું અવસાન

રાજકોટઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંસ્થાના સભ્ય અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષો જૂના મિત્ર હરિભાઈ આધુનિકનું વૃદ્ધાવસ્થાને લગતી બીમારીઓને કારણે આજે સવારે અહીં એમના પુત્રીના નિવાસસ્થાને અવસાન થયું...