કાવડિયાઓની માનવતા…

0
1420
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પવિત્ર શ્રાવણ મહિના નિમિત્તે 3 ઓગસ્ટ, શુક્રવારે વાર્ષિક તીર્થયાત્રા પર નીકળેલા કાવડિયાઓ કાવડમાં એક વૃદ્ધ દંપતીને બેસાડીને આગળ વધી રહ્યા છે.