Home Tags Yash Raj Films

Tag: Yash Raj Films

‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર: ફિલ્મમાં રમૂજ સાથે સામાજિક-સંદેશ

મુંબઈઃ રણવીરસિંહને ટાઈટલ ભૂમિકામાં ચમકાવતી હિન્દી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’નું ટ્રેલર નિર્માતાઓએ આજે રિલીઝ કર્યું છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં રણવીરસિંહે ગુજરાતી યુવક જયેશભાઈની ભૂમિકા ભજવી છે,...

સોળ વર્ષે આવીને બંટી-બબલીએ શું ઉકાળ્યું?

આને કહેવાય બલિહરીઃ એક સમય હતો, જ્યારે સમ ખાવા પૂરતી એકેય ફિલ્મ થિએટરો પાસે નહોતી. જેને જુઓ એ ઓટીટી પર દોડી રહ્યા હતા. હવે મોટા સ્ક્રીન માટે રીતસરની ધક્કમુક્કી...

‘પૃથ્વીરાજ’ ફિલ્મનું નામ બદલવાની ક્ષત્રિયોની માગણી

મુંબઈઃ અખિલ ભારતી ક્ષત્રિય મહાસભાએ આગામી હિન્દી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના શીર્ષક સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે ગૂર્જર સમ્રાટ તરીકે જાણીતા મહાન શાસક અને મહાન યોદ્ધા પૃથ્વીરાજનું આ...

આદિત્ય ચોપરાએ ઉજવણીનાં નાણાં કોવિડ-રાહતમાં દાનમાં આપી...

મુંબઈઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાએ વિનાશ સર્જ્યો છે ત્યારે રાહત કાર્યો હાથ ધરવા માટે બોલીવૂડ નિર્માતા આદિત્ય ચોપરાએ પોતાના તરફથી દાન આપ્યું છે. યશરાજ ફિલ્મ્સ કંપનીના આ વડાએ હજી થોડાક...

સલમાન-કેટરીનાની ‘ટાઈગર 3’માં ઈમરાન હાશ્મી બનશે વિલન

મુંબઈઃ સલમાન ખાન અને કેટરીના કૈફને ચમકાવતી ‘ટાઈગર’ સિરીઝની ત્રીજી ફિલ્મ આવી રહી છે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ મનીષ શર્મા ‘ટાઈગર 3’ ફિલ્મ બનાવવાના છે. જાસૂસીના વિષયવાળી આ...

રિપબ્લિક TV, ટાઈમ્સ નાઉ સામે નિર્માતાઓનો કેસ

મુંબઈઃ અમુક ચોક્કસ પ્રકાશન ગૃહો દ્વારા બેજવાબદાર, બદનામીભર્યું રિપોર્ટિંગ કરવાનો આરોપ મૂકીને ટોચના 38 ફિલ્મ નિર્માતાઓએ દિલ્હી હાઈકોર્ટમાં સિવિલ કેસ કર્યો છે. આ નિર્માતાઓમાં શાહરુખ ખાન, આમીર ખાન, સલમાન ખાન,...

યશ ચોપરાની 88મી જન્મતિથિએ યશરાજ ફિલ્મ્સનો નવો...

મુંબઈઃ હિન્દી ફિલ્મ નિર્માતા આદિત્ય ચોપરાએ એમની ફિલ્મ પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સનો નવો લોગો બહાર પાડ્યો છે. ફિલ્મ નિર્માણગૃહની સ્થાપનાના 50-વર્ષની ઉજવણીનો આ શુભારંભ છે. સિલસિલા, દિલ તો પાગલ હૈ,...

અજય દેવગન બનશે સુપરવિલન

મુંબઈઃ 'સિંઘમ' સહિતની હિન્દી ફિલ્મોમાં પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકાને કારણે દર્શકોમાં લોકપ્રિય બનેલો અભિનેતા અજય દેવગન હવે એક નવી ફિલ્મમાં સુપરવિલન બનવાનો છે. આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવશે. આ...

ટાઈગર શ્રોફ બનશે ‘રેમ્બો’: યશરાજ ફિલ્મ્સ નિર્માણ...

મુંબઈઃ હોલીવૂડ સ્ટાર સિલ્વેસ્ટર સ્ટેલોનની ધમાકેદાર ફિલ્મ 'રેમ્બો'ની હિન્દી આવૃત્તિ બનાવવામાં આવનાર છે અને એમાં સ્ટેલોનવાળી ભૂમિકા ભજવશે ટાઈગર શ્રોફ. ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરવાના છે એવો અહેવાલ છે. ફિલ્મનું નિર્માણ...

રાની ફરી આવી રહી છે ઈન્સ્પેક્ટર શિવાની...

મુંબઈ - 'હિચકી' ફિલ્મમાં શિક્ષિકાનાં રોલથી દર્શકો તથા સમીક્ષકોને ખૂબ પ્રભાવિત કર્યા બાદ બોલીવૂડ અભિનેત્રી રાની મુખરજી હવે 'મર્દાની 2'માં ચમકવાની છે. આ ફિલ્મ 2014માં આવેલી 'મર્દાની'ની સીક્વલ હશે. 'મર્દાની'...