Home Tags World Cup

Tag: World Cup

આર્જેન્ટિનાને ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મેસ્સી...

ફ્રાન્સનો કાઈલીયન એમ્બાપ્પે. ફાઈનલમાં ગોલની હેટ-ટ્રિક નોંધાવી. સમગ્ર સ્પર્ધામાં સૌથી વધારે - આઠ ગોલ કરીને 'ગોલ્ડન બૂટ' એવોર્ડ જીત્યો

વર્લ્ડ ચેમ્પિયન મેસ્સી હાલ નિવૃત્ત નહીં થાય

દોહાઃ શ્વાસ થંભાવી દે એવી રોમાંચક ફાઈનલ મેચમાં ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી પરાજય આપીને આર્જેન્ટિનાએ ગઈ કાલે રાતે ફિફા વર્લ્ડ કપ-2022 ટ્રોફી જીતી લીધી. આ સાથે જ આર્જેન્ટિનાના કેપ્ટન...

ફિફા વર્લ્ડકપ-ફાઈનલ; બીયર બાર્સ, પબ્સ, હોટેલ્સ પણ...

મુંબઈઃ કતરના દોહા શહેરમાં આજે ફિફા વર્લ્ડ કપ-2022ની ફાઈનલ મેચ રમાશે. આર્જેન્ટિના અને ગઈ વેળાના ચેમ્પિયન ફ્રાન્સ વચ્ચે મહામુકાબલો થશે. આ રોમાંચક ટક્કર જોવા માટે આખી દુનિયાનાં ફૂટબોલપ્રેમીઓ આતુર...

ફિફા-વર્લ્ડકપમાં ખેલાડીઓ બેટમેન જેવું ફેસમાસ્ક શા માટે...

દોહાઃ અહીં રમાતી ફૂટબોલ વર્લ્ડ કપ-2022 સ્પર્ધામાં કોરિયન ટીમના સુપરસ્ટાર ખેલાડી સોન હ્યુંગ-મિનને હોલીવૂડ ફિલ્મોના સુપરહિરો પાત્ર બેટમેન સ્ટાઈલનું કાળું ફેસમાસ્ક પહેરીને રમતો જોઈને દુનિયાભરમાં અનેક લોકોને અચરજ થયું...

મેસ્સી-મેજિકઃ આર્જેન્ટિના-મેક્સિકો મેચ જોવા રેકોર્ડબ્રેક ક્રાઉડ એકત્ર

દોહાઃ આ શહેરના ઉત્તર ભાગમાં આવેલા લુસૈલ સ્ટેડિયમમાં આજે ફિફા વર્લ્ડ કપ-2022માં ગ્રુપ-Cમાં આર્જેન્ટિના અને મેક્સિકો વચ્ચે મેચ રમાઈ ગઈ. લિયોનેલ મેસ્સીની આગેવાની હેઠળની આર્જેન્ટિના ટીમે મેક્સિકોને 2-0થી પરાજય...

ફિફા વર્લ્ડ કપ-2022નો રંગારંગ ઉદઘાટન સમારોહ…

દોહાઃ કતરના અલ બાયત સ્ટેડિયમમાં ગઈ કાલે ભવ્ય, આકર્ષક અને સંગીતમય ઉદઘાટન સમારોહ સાથે ફૂટબોલ વર્લ્ડ કપ-2022નો આરંભ કરવામાં આવ્યો હતો. સમારોહમાં 85-વર્ષીય અમેરિકન ફિલ્મ અભિનેતા મોર્ગન ફ્રીમેને ભાષણ...

ભારતને હરાવવામાં IPLનો અનુભવ કામ આવ્યોઃ બટલર

એડીલેડઃ વિક્રમસર્જક બેટિંગ દેખાવ કરીને ભારતને બીજી સેમી ફાઈનલમાં 10-વિકેટથી હરાવી ટ્વેન્ટી-20 વર્લ્ડકપ-2022માંથી બહાર ફેંકી દેનાર ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન જોસ બટલરે કહ્યું છે કે, 'ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં જે...

ભારતને વિજેતાપદ મળેઃ સૂર્યકુમારના માતાએ માની છે...

એડીલેડઃ T20 વર્લ્ડ કપ-2022 સ્પર્ધામાં આજે બીજી સેમી ફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો ઈંગ્લેન્ડ સામે થવાનો છે. જે ટીમ જીતશે તે 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાનાર ફાઈનલમાં પાકિસ્તાન સામે રમશે. ભારત...

નેટ પ્રેક્ટિસ વખતે રોહિતને હાથમાં ઈજા થઈ

એડીલેડઃ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચી ગઈ છે અને ત્યાં 10 નવેમ્બરે એનો મુકાબલો અહીંના જ એડીલેડ ઓવલ મેદાન પર ઈંગ્લેન્ડ સામે થવાનો છે. એ પૂર્વે...

માલન ભારત સામેની SFમાં કદાચ નહીં રમે

એડીલેડઃ 10 નવેમ્બરે અહીંના એડીલેડ ઓવલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધાની બીજી સેમી ફાઈનલ મેચ રમાશે. તે પૂર્વે ઈંગ્લેન્ડ માટે એક માઠા સમાચાર છે. એનો ડાબોડી...