Tag: violation
માસ્ક-વગર ફરનારાઓ પાસેથી દંડરૂપે રૂ.57-કરોડ વસૂલ કરાયા
મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો ફેલાવો રોકવા માટે ઘરની બહાર નીકળતી વખતે મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે તે છતાં ઘણા લોકો એ નિયમનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા...
એવી સંસ્થાઓ-હોટેલ્સ સામે પગલાં લેવાનો કેન્દ્રનો આદેશ
નવી દિલ્હીઃ નિશ્ચિત કરવામાં આવેલી ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરીને જે સંસ્થાઓ અમુક સ્ટાર હોટેલ્સ સાથે સહયોગ કરીને કોરોનાવાઈરસ પ્રતિરોધક રસી માટે પેકેજ યોજનાઓ ઓફર કરી રહી છે એમની સામે કાનૂની...
કોરોનાને ભગાડવા મંદિરમાં હજારોની ભીડઃ 23ની ધરપકડ
અમદાવાદઃ દેશમાં અંધશ્રદ્ધાને નામ કંઈ પણ તિકડમ ચાલે છે. રાજ્યમાં કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના રોગચાળામાં એક બાજુ લોકોને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા. લોકોની આજીવિકા...
ભારત દ્વારા ઉચિત-વ્યાપાર સિદ્ધાંતોનો ભંગઃ ચીનનો આરોપ
નવી દિલ્હીઃ વિડિયો શેરિંગ એપ્લિકેશન ટીકટોક, વીચેટ અને યૂસી બ્રાઉઝર સહિત કુલ 59 ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર મૂકેલો પ્રતિબંધ ચાલુ રાખવાનો ભારત સરકારે નિર્ણય લીધો હોવાના અહેવાલો બાદ ચીને...
પાકિસ્તાન-ચીન ‘ધાર્મિક આઝાદીનું ઉલ્લંઘન કરનાર’ દેશ: અમેરિકા
વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ ધાર્મિક આઝાદીનું ઉલ્લંઘન કરનાર દેશોની યાદીમાં પાકિસ્તાન અને ચીનને પણ અન્ય આઠ દેશોની યાદીમાં સામેલ કર્યા. પોમ્પિઓએ એક નિવેદનમાં મ્યાનમાર, ઇરિટ્રિયા, ઇરાન, નાઇજિરિયા,...
આધાર કાર્ડનો નંબર ખોટો દર્શાવવા બદલ 10...
નવી દિલ્હી - મોટરકાર કે ઘર ખરીદવવા માટે, વિદેશમાં પ્રવાસે જવા માટે અથવા કોઈ મૂડીરોકાણ કરવું હોય તો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ન હોય તો આધાર યુનિક આઈડેન્ટિટી નંબર...
કેબિનેટે મંજૂરી આપીઃ ટ્રાફિક નિયમ તોડનારને થશે...
કેન્દ્રીય પ્રધાનમંડળે મોટર વેહિકલ્સ (સુધારા) ખરડામાં ફેરફારોને મંજૂરી આપી દીધી છે. આ ફેરફારો કરવા પાછળનો ઉદ્દેશ્ય માર્ગ સુરક્ષા જેવા મહત્ત્વના પ્રશ્નો પર ધ્યાન આપવાનો છે.
સૂચિત ફેરફારોમાં, નિયમોનો ભંગ કરવા...
સ્વ. રાજીવ ગાંધી ‘ભ્રષ્ટાચારી નંબર-1’ કમેન્ટમાં પીએમ...
નવી દિલ્હી - ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. રાજીવ ગાંધી વિશે 'ભ્રષ્ટાચારી નંબર-1' કમેન્ટના મામલે ચૂંટણી પંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી છે.
મોદીએ રાજીવ વિશે ઉક્ત કમેન્ટ કર્યા...
J&K: ગુરેજ સેક્ટરમાં સેના અને આતંકીઓની અથડામણમાં...
શ્રીનગર- પાકિસ્તાને ફરી એક વખત સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી ઉત્તર કશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી આ ‘નાપાક’...
LoC પર પાકિસ્તાને કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન,...
શ્રીનગર- જમ્મુકશ્મીર સ્થિત પાકિસ્તાન સરહદે યુદ્ધવિરામ અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાકિસ્તાન તરફથી સરહદ પર અવારનવાર ફાયરિંગ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવે છે. બુધવારે પણ કશ્મીરના ભીનબેર ગલી...