Home Tags Uttarpradesh

Tag: Uttarpradesh

આગરા-લખનઉ એક્સપ્રેસ વે ઉપર બસે 9 વિદ્યાર્થીઓને...

લખનઉ- ઉત્તરપ્રદેશના આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર આજે સવારે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. શિક્ષકો સાથે હરિદ્વાર જઈ રહેલા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટની બસે અડફેટે લીધા હતા. જેમાં 6ના મોત થયા હતાં. મૃતકોમાં સ્કુલના...

લખનઉ: સીએમ યોગી પાસે પહોંચ્યા ‘માયા’ના દૂત…

લખનઉ- પૂર્વ મુખ્યપ્રધાનો માટે સરકારી આવાસ ખાલી કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ લખનઉમાં પોતાનો સરકારી બંગલો બચાવવા દરેક પ્રકારની કવાયત શરુ કરી દીધી છે....

જનકપુર-અયોધ્યા બસ સેવાનો પ્રારંભ, PM મોદી અને...

કાઠમાંડૂ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નેપાળ પ્રવાસના પ્રથમ દિવસે જનકપુર-અયોધ્યા બસ સેવાનો શુભારંભ કરાવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ તેમના નેપાળના સમકક્ષ કે.પી. શર્મા ઓલી સાથે મળીને સંયુક્તરુપે જનકપુર-અયોધ્યા બસ...

એક એપ્રિલથી પર્યટકોએ ત્રણ કલાકમાં કરવો પડશે...

આગરા- તાજમહલ પર પર્યટકોના વધી રહેલા ધસારાને ઓછો કરવા નવો આદેશ જારી કરવામાં આવ્યો છે. જે મુજબ પર્યટકો હવે તાજમહલમાં ફક્ત ત્રણ કલાકનો જ સમય વિતાવી શકશે. આ નવો...

UP પેટા ચૂંટણીમાં પરાજયનો પડઘો, સીએમ યોગીને...

નવી દિલ્હી- ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની લોકસભા બેઠક ગોરખપુર અને ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યની ફૂલપુર લોકસભા બેઠક ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના શરમજનક પરાજય બાદ આજે...

UP પેટાચૂંટણીમાં BJPનું ખરાબ પ્રદર્શન, સોશિયલ મીડિયામાં...

લખનઉ- ઉત્તરપ્રદેશમાં ફૂલપુર અને ગોરખપુર પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયામાં પાર્ટીની મજાક ઉડાડવામાં આવી રહી છે. યોગી આદિત્યનાથના મુખ્યપ્રધાન બન્યા બાદ ખાલી પડેલી ગોરખપુરની બેઠક...

ઇન્ટરનેશનલ કોન્ફરન્સ “એગ્રેશન 2018″માં રાષ્ટ્રપતિ

કાનપુરઃ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તરપ્રદેશના કાનપુરમાં ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નોલોજી ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ "એગ્રેશન 2018માં ભાગ લીધો હતો. અહીંયા તેમણે કાર્યક્રમનું ઉદઘાટન કરી ઉપસ્થિત લોકોને...

યોગી સરકારનો નિર્ણય: જેલમાં શરુ કરાશે ગૌશાળા,...

લખનઉ- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યની જેલોમાં ગૌશાળા શરુ કરવાનો નિર્ણય કર્યો છે. જેલોમાં બંધ કેદીઓ ગાયોની દેખભાળ કરશે. શરુઆતમાં રાજ્યની 12 જેલોમાં ગૌશાળા ખોલવામાં આવશે.આ પહેલા ગૌ સેવા...

અયોધ્યા વિવાદ: 14 માર્ચની સુનાવણીમાં ચુકાદો આવશે...

નવી દિલ્હી- અયોધ્યા વિવાદ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેન્ચે કહ્યું છે કે, આ કેસમાં પહેલાં મુખ્ય પક્ષકારોની દલીલ સાંભળવામાં આવશે, ત્યારબાદ અન્ય અરજી પર સુનાવણી કરવામાં...

કાસગંજ હિંસા: યોગી સરકાર ‘એક્શન મોડ’માં, ઘટના...

લખનઉ- કેન્દ્રીય ગૃહમંત્રાલયે ઉત્તરપ્રદેશ સરકાર પાસે કાસગંજ હિંસાને લઈને વિગતવાર રિપોર્ટ માગ્યો છે. ગૃહમંત્રાલય દ્વારા ઉત્તરપ્રદેશ સરકારને પુછવામાં આવ્યું છે કે, આટલા મોટાપાયે હિંસા ફેલાવાનું કારણ શું છે? સમય...