Home Tags USA

Tag: USA

‘લિટલ માસ્ટર’નું બહુમાનઃ અમેરિકામાં ક્રિકેટ મેદાનને સુનીલ...

અમેરિકામાં કેન્ટુકી રાજ્યના લૂઈવિલ શહેરમાં એક ક્રિકેટ મેદાનને ભારતના દંતકથાસમા ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને કેપ્ટન સુનીલ ગાવસકરનું નામ આપવામાં આવ્યું છે. કેન્ટુકી ક્રિકેટ ફિલ્ડ હવેથી 'સુનીલ એમ. ગાવસકર ક્રિકેટ...

ભારતના વખાણથી ચીન ચિઢાયું, કહ્યું અમેરિકા ખતમ...

ચીન- ચીને કહ્યું છે અમેરિકી વિદેશપ્રધાન રેક્સ ટિલરસન તરફથી ભારતની સાથે સંબધોને વધુ મજબૂત બનાવવા પર ભાર આપતું નિવેદન કર્યું છે, અને બીજિંગની ટીકા કરવાના મુદ્દે પક્ષપાત કરવાની ગંધ...

અમેરિકી વિદેશપ્રધાને કર્યા ભારતના વખાણ, ચીન-પાક.ને લગાવી...

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો સૌહાર્દપૂર્ણ થઈ રહ્યા હોવાના ટ્વીટ બાદ રાજકીય પંડિતોમાં ભારત-અમેરિકાના સંબંધોને લઈને અલગ ચર્ચા શરુ થઈ હતી. જોકે અમેરિકા ફરી...

કોઈ પણ સમયે થઈ શકે છે પરમાણુ...

પ્યોંગયાંગ- સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ઉત્તર કોરિયાના ઉપ-ઉચ્ચાયુક્તે જણાવ્યું કે, કોરિયાઈ ઉપમહાદ્વીપમાં તણાવની સ્થિતિ હવે ચરમસીમા પર પહોંચી છે જેથી કોઈ પણ સમયે પરમાણુ યુદ્ધ થઈ શકે છે. કિમ ઈન રયોંગે...

નોર્થ કોરિયાના આકાશમાં અમેરિકી બોમ્બર્સ, ટ્રમ્પે યોજી...

વોશિંગ્ટન- અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચેનો તંગદિલી યથાવત છે. ગઈકાલે મોડીરાત સુધી અમેરિકી મિલિટ્રીના બોમ્બર્સે નોર્થ કોરિયાના પેનિસુલા વિસ્તાર પર ફ્લાય કરીને પોતાની તાકાત બતાવવાની કોશિશ કરી હતી. પ્રાપ્ત...

ડોકલામમાં ચીની સૈનિકોની સક્રિયતા વધી, અમેરિકા ભારતના...

નવી દિલ્હી- ડોકલામમાં ચીની સૈનિકોની એકવાર ફરીથી સક્રિયતા વધી ગઈ હોવાના કારણે ભારત અને અમેરિકા પોતાના રણનૈતિક સંબંધોને મજબૂત કરવામાં લાગ્યા છે. ડોકલામમાં ચીની સેના દ્વારા સડક નિર્માણ અને...

ચીને ઉત્તર કોરિયાને કેમ પડતું મૂક્યું ?

ઉત્તર કોરિયામાં ત્રીજી પેઢીનો શાસક યુવાન છે અને નાદાન પણ. અહીં નાદાની નિર્દોષ નથી, પણ દુનિયાને મોટી હાનિ કરે તેવી છે. કિમ જોંગ-ઉન પિતાના અવસાન પછી ઉત્તર કોરિયાનો શાસક...

અમેરિકામાં રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ…

બીજી ઓકટોબરને સોમવારે લાસ વેગાસમાં ગોળીબારની ઘટના બની હતી, જેમાં 59 લોકોના મોત થયા હતા, અને 500થી વધુ ઘાયલ થયા હતા. જેના શોકમાં અમેરિકાના વૉશિંગ્ટન ડીસીના કેપિટોલ હિલ નજીક...

અમેરિકા અને ઉત્તર કોરિયાનો સંઘર્ષ ત્રીજું વિશ્વયુદ્ધ...

અહેવાલ- મંગલ પંડયા અમેરિકાની અનેક ધમકીઓને ઘોળીને પી જનાર ઉત્તર કોરિયા વારંવાર પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. અને દુનિયાને પોતાની તાકાતનો પરિચય આપી રહ્યું છે. નાનકડા એવો દેશ અમેરિકાને નચાવી...

USના સંરક્ષણપ્રધાનની મુલાકાત સમયે જ કાબૂલ એરપોર્ટ...

કાબુલ- અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર આશરે 30 જેટલા રોકેટથી હુમલો કરાયો છે. મળતી માહિતી મુજબ અમેરિકાના રક્ષાપ્રધાન જનરલ મેટિસ અને નાટોના વરિષ્ઠ અધિકારી જેન્સ સ્ટોલટનબર્ગની અફઘાનિસ્તાન મુલાકાત...