Home Tags Tehran

Tag: Tehran

ટ્રમ્પની ઈરાનને ચેતવણીઃ અમારી પર હુમલો કર્યો...

વોશિંગ્ટન - અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ચેતવણી ઉચ્ચારી છે કે જો ઈસ્લામિક રાષ્ટ્ર ઈરાન અમેરિકાના સૈનિકો પર કે સંપત્તિ પર હુમલા કરશે તો અમેરિકા ઈરાનમાં 52 સ્થળોને ટાર્ગેટ...

અમીરોએ એમ્બ્યૂલન્સને બનાવી ટેક્સી, જોતજોતાંમાં નીકળી જાય...

તહેરાનઃ એક શહેર એવું છે કે જ્યાં ભયંકર ટ્રાફિક જામ થાય છે. 10 મીનિટનું અંતર કાપવામાં કલાકથી વધારેનો સમય લાગી જાય છે. સેલિબ્રિટી અને અમીર લોકોએ આનો પણ ઉપાય...

ઈરાનની એક મહિલા વકીલને 38 વર્ષની જેલ...

તહેરાનઃ ઈરાનની જાણીતી મહિલા વકીલને સાત અલગ-અલગ મામલાઓમાં 33 વર્ષની જેલ અને 148 કોરડા ફટકારવાની સજા મળી છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત માનવાધિકાર વકીલ નસરીન સોતેદેહને આ સજા સંભળાવવામાં આવી છે....

ઈરાક પર હુમલો થશે તો ઈરાન પર...

વોશિંગ્ટન- અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી છે કે, જો તેના સહયોગીઓ દ્વારા ઈરાકમાં કોઈ પણ પ્રકારનો હુમલો કરવામાં આવશે તો અમેરિકા દ્વારા ઈરાક સામે સામે નિર્ણાયક પગલાં લેવામાં આવશે. વધુમાં...

ઈરાનમાં 66 પ્રવાસીઓ સાથેનું વિમાન પહાડોમાં દુર્ઘટનાગ્રસ્ત;...

તેહરાન - ઈરાનના આ પાટનગર શહેરમાંથી આજે ઉડ્ડયન કર્યા બાદ તરત જ રડાર પરથી ગૂમ થઈ ગયેલા અને ત્યારબાદ દેશના મધ્ય ભાગમાં આવેલા ઝાગ્રોસ પહાડોની હારમાળામાં તૂટી પડેલા એક...