Home Tags Suryakumar Yadav

Tag: Suryakumar Yadav

હૈદરાબાદ T20Iમાં જીત સાથે ભારતનો 2-1થી શ્રેણીવિજય

હૈદરાબાદઃ રોહિત શર્મા અને તેના સાથીઓએ ઘરઆંગણે રોમાંચક દેખાવ દ્વારા આજે અહીંના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ત્રીજી અને શ્રેણીની આખરી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં  ઓસ્ટ્રેલિયાને 6-વિકેટથી હરાવી દીધું છે અને...

હારમાંથી બોધપાઠ લેશે હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ

મોહાલીઃ અહીંના બિન્દ્રા સ્ટેડિયમમાં ગઈ કાલે રમાઈ ગયેલી શ્રેણીની પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારતને 4-વિકેટથી હરાવી ગયું અને 3-મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ પ્રાપ્ત કરી લીધી છે. ગઈ કાલે...

કોહલીએ ધુઆંધાર ઇનિંગ્સ રમવા માટે અભિનંદન પાઠવતાં...

દુબઈઃ એશિયા કપમાં ગઈ કાલે હોંગકોંગની સામે ભારતને 40 રનોથી જીત મળી હતી. ભારતની જીતમાં સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી, જ્યારે વિરાટે 44 બોલમાં...

ક્રિકેટર સૂર્યકુમાર યાદવે રૂ. 2.15 કરોડની મર્સિડીઝ...

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે એક નવીનક્કોર મર્સિડિઝ બેન્ઝ ખરીદી છે. તેણે પત્ની દેવિસા શેટ્ટી સાથે મુંબઈમાં મર્સિડીઝની ડીલરશિપ ઓટો હેન્ગરથી કારની ડિલિવરી લીધી છે. તેણે કાર લીધા...

મારી ઈજા ગંભીર નથીઃ રોહિત શર્માની સ્પષ્ટતા

સેન્ટ કિટ્સઃ અહીંના વોર્નર પાર્ક મેદાન પર ગઈ કાલે રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 7-વિકેટથી પરાજય આપીને પાંચ-મેચોની શ્રેણીમાં પોતાની સરસાઈ 2-1થી વધારી દીધી છે....

રોહિતની જગ્યાએ બુમરાહ કે સૂર્યકુમાર કેપ્ટન બનશે?

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની હાલ રમાતી 15મી આવૃત્તિમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો છે. 10 ટીમોની આ સ્પર્ધામાં પોઈન્ટ્સ ટેબલમાં મુંબઈ ટીમ છેક છેલ્લે છે. રોહિત...

રોહિતની કેપ્ટનશિપમાં T20i રેન્કિંગમાં ટોચે પહોંચી ટીમ...

કોલકાતાઃ ઇડન ગાર્ડન્સમાં ત્રીજી મેચ જીતીને ભારતે સ્લીન સ્વિપ કર્યું છે. એ સાથે ICC T20i રેન્કિંગમાં ઇન્ગલેન્ડમાં પાછળ રાખતાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. ભારત સૂર્યકુમાર યાદવની ધુઆંધાર અડધી...

ન્યૂઝીલેન્ડ સામે પહેલી-ટેસ્ટઃ ઈજાગ્રસ્ત રાહુલને બદલે સૂર્યકુમાર

કાનપુરઃ ન્યૂઝીલેન્ડ સામે 25 નવેમ્બરથી અહીંના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમાનાર બે-મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ઓપનર કે.એલ. રાહુલ રમી નહીં શકે. એની સાથળનો સ્નાયૂ ખેંચાઈ ગયો છે. ભારતીય...

સૂર્યકુમાર યાદવ આઉટ? કોહલી, સેહવાગ નારાજ

અમદાવાદઃ મુંબઈનિવાસી બેટ્સમેન સૂર્યકુમાર યાદવને રાષ્ટ્રીય ટીમ વતી બેટિંગ કરવા માટે 11-વર્ષ સુધી રાહ જોવી પડી હતી. ગઈ કાલે એને પહેલી તક મળી હતી અને એણે ભારતીય ટીમને જીતાડવામાં...