Home Tags Sports

Tag: Sports

સંજુ સેમસને T20 વર્લ્ડ કપ માટે દાવેદારી...

ડબલિનઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન સંજુ સેમસને ધમાકેદાર દેખાવ કરતાં T20 વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી મજબૂત કરી છે. સંજુ આયર્લેન્ડના પ્રવાસ માટે ટીમમાં પસંદ થયો હતો....

SOUમાં બે દિવસીય ખેલકૂદની ‘રાષ્ટ્રીય પરિષદ’નો શુભારંભ

અમદાવાદઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ટેન્ટ સિટીમાં કેન્દ્રીય રમતગમત અને યુવા સેવાઓ વિભાગના પ્રધાન અનુરાગ ઠાકુર અને રાજ્યપ્રધાન નિશિથ પ્રમાણિકની ઉપસ્થિતિમાં યુવા બાબતો અને રમતગમતના વિષય પર દેશની સૌપ્રથમ બે...

IPLના મિડિયા-રાઇટ્સ માટેનું વોરઃ રૂ, 60,000-કરોડ મળવાની...

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ટેલિવિઝન અને ડિજિટલ સ્ટ્રિમિંગ રાઇટ્સના હકોની લિલામી કરશે. સૌથી શ્રીમંત ક્રિકેટ લીગના બ્રોડકાસ્ટના અધિકારોના હક માટે બ્રોડકાસ્ટ...

નમન ઓઝાના પિતાની પોલીસે છેતરપિંડી મામલે ધરપકડ...

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નમન ઓઝાના પિતા વીકે ઓઝાને ઉચાપત મામલે મુલતાઈ પોલીસે ધરપકડ કરી છે. નમનના પિતા પર બેન્ક મેનેજરના પદે રહેતા રૂ. સવા કરોડની ઉચાપતનો આરોપ...

બોપન્ના-મિડલકૂપ ફ્રેન્ચ ઓપન પુરુષ ડબલ્સની સેમી ફાઈનલમાં

પેરિસઃ ભારતનો રોહન બોપન્ના અને તેનો નેધરલેન્ડ્સનિવાસી ભાગીદાર મેટ્વે મિડલકૂપ અહીં ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરુષોના ડબલ્સના વર્ગની સેમી ફાઈનલમાં પહોંચ્યા છે. બેંગલુરુનિવાસી બોપન્ના અને મિડલકૂપ સાત વર્ષ બાદ...

સારા પર્ફોર્મન્સ માટે પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરતા...

નવી દિલ્હીઃ લોંગ જમ્પર અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (AFI)નાં સિનિયર વાઇસ પ્રેસિડન્ટ અંજુ બોબી જ્યોર્જે ગઈ કાલે એક સ્ફોટક ખુલાસો કર્યો હતો કે દેશના કેટલાક એથ્લીટ્સ ગેમ્સમાં સારો...

પ્લેઓફની મેચોમાં વરસાદની સ્થિતિમાં આ નિયમ લાગુ...

મુંબઈઃ IPL 2022ની સીઝનની લીગ મેચ પૂરી થઈ ચૂકી છે. 24 મેથી પ્લેઓફની મેચો શરૂ થશે. પહેલી ક્વોલિફાયર મેચમાં કોલકાતાના ઇડન ગાર્ડનમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR)ની...

IPL-2022: ગુજરાત પછી લખનઉ પણ પ્લેઓફમાં

નવી દિલ્હીઃ IPL 2022ની 15મી સીઝનની ચારમાંથી બે પ્લેઓફ ટીમોનાં નામનો નિર્ણય થઈ ચૂક્યો છે. ગુજરાત પછી લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે કોલકાતા નાઇટરાઇડર્સની સામે રોમાંચક મેચમાં જીત મેળવીને પ્લેઓફમાં...

ડેવિડ વોર્નરે કુહાડી પર પગ માર્યોઃ ગોલ્ડન...

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ (DC)નો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર હાલ સારા ફોર્મમાં છે અને તેણે IPL 2022માં અત્યાર સુધી 427 રન બનાવ્યા છે, જે આ વર્ષના સૌથી વધુ રનોની...