Home Tags Sports

Tag: Sports

આવતા વર્ષે સુરક્ષિત ઓલિમ્પિક્સ યોજવા ટોકિયો-જાપાન દૃઢનિશ્ચયી

ટોકિયોઃ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના પ્રમુખ થોમસ બેક હાલ જાપાનની ચાર-દિવસની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ અહીં ટોકિયોનાં મહિલા ગવર્નર યુરિકો કોઈકીને મળ્યા હતા. કોઈકીએ કહ્યું કે, આઈઓસીના સંગાથમાં...

તાપસીએ રિલીઝ કરી ‘રશ્મી રોકેટ’ ફિલ્મની તસવીર

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુની નવી ફિલ્મ આવી રહી છે ખેલકૂદના વિષય આધારિત રશ્મી રોકેટ. આ ફિલ્મનું શૂટિંગ ચાલુ છે અને એ માટે પોતે કરેલી તૈયારી વિશેની તસવીરો તાપસી...

સ્પોર્ટ્સ પત્રકાર, ક્રિકેટ કોમેન્ટેટર કિશોર ભીમાણીનું અવસાન

કોલકાતાઃ પીઢ સ્પોર્ટ્સ પત્રકાર અને ભૂતપૂર્વ રેડિયો-ટીવી ક્રિકેટ કોમેન્ટેટર કિશોર ભીમાણીનું આજે અહીં અવસાન થયું છે. એ 80 વર્ષના હતા. તેઓ જાણીતા એન્કર અને લેખક હરીશ ભીમાણીના મોટા ભાઈ...

ગર્વીલી ગુજરાતણ ટાઈમ મેગેઝિનના મુખપૃષ્ઠ પર

વિશ્વવિખ્યાત ટાઇમ મેગેઝીનના કવર પેજ પર ચમકવું એ નાનીસૂની વાત નથી. અગાઉ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નરેન્દ્ર મોદી અને ફિલ્મ અભિનેત્રી પરવીન બાબી જેવા ગુજરાતીઓને આ સમ્માન મળ્યું છે....

મીરાબાઈ ચાનૂને ઓલિમ્પિક્સ માટે તાલીમ લેવા અમેરિકા...

નવી દિલ્હીઃ વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂને આવતા વર્ષે નિર્ધારિત ટોકિયો ઓલિમ્પિક્સ પૂર્વે ખાસ તાલીમ લેવા માટે અમેરિકા મોકલવાના પ્રસ્તાવને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સંસ્થાએ મંજૂર રાખ્યો છે. સંસ્થાએ મીરાબાઈની તાલીમ માટે...

મેણું ભાંગવા સિંધૂએ કમર કસી, વર્લ્ડ ચેમ્પિયનશિપ...

નવી દિલ્હીઃ ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધૂએ કહ્યું છે કે, અનેક ટૂર્નામેન્ટોમાં ઉપવિજેતા રહ્યા બાદ લોકો એને 'સિલ્વર સિંધૂ' કહેવા લાગ્યા હતા. એ મેણું ભાંગવા જ પોતે ગયા...

આઈપીએલને ભૂલી જાવ; સૌરવ ગાંગુલીનો સૂચક સંકેત

મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાએ સર્જેલા સંકટને કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે હાલની પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની રમતમાં સ્પર્ધા યોજવા માટે અનુકૂળ નથી...

29 માર્ચથી જૂઓ આઈપીએલ, પણ આ રીતે…

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સતત સામે આવી રહેલા કેસોને જોતા ભારત સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન કોઈપણ વ્યક્તિને ઘરની બહાર જવાની મંજૂરી નથી. કોરોનાના...

‘ગોલ્ડપરી’ એથ્લીટ હિમા દાસ બની આસામની પોલીસ...

ગુવાહાટી: આસામમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણીતી એથ્લીટ - રનર હિમા દાસને નાયબ પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ (ડીએસપી) તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના નાણાં પ્રધાન હિમંત વિશ્વ શર્મા ગઈ કાલે...

ભારતમાં એશિયન રમતોત્સવ આજના દિવસે શરૂ ...

નવી દિલ્હીઃ ચોથી માર્ચનો દિવસ ભારતમાં એશિયન રમતોત્સવના આયોજનથી સંકળાયેલો છે. 1951માં 4-11 માર્ચ દરમ્યાન નવી દિલ્હીમાં સૌપ્રથમ એશિયાઇ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં 11 એશિયન દેશોના...