Tag: SpiceJet
સ્પાઈસજેટ ફ્લાઈટમાં એરહોસ્ટેસ સાથે ગેરવર્તન કરનારની ધરપકડ
હૈદરાબાદઃ ગઈ કાલે સ્પાઈસજેટની દિલ્હીથી હૈદરાબાદ જતી એક ફ્લાઈટમાં એક એરહોસ્ટેસ સાથે ગેરવર્તાવ કરવા બદલ એક પુરુષ પ્રવાસીની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી તે ફ્લાઈટમાં બે પુરુષ સાથે પ્રવાસ...
કોચી એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
સાઉદી અરેબિયાના જેદ્દાહથી આવી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ વિમાનમાં 197 મુસાફરો હતા. આ ઘટના શુક્રવાર, 2 ડિસેમ્બર, 2022ની સાંજની...
જેટ એરવેઝ, કિંગફિશર પછી હવે સ્પાઇસજેટ પણ...
નવી દિલ્હીઃ એરલાઇન્સ કંપની સ્પાઇસજેટે આશરે 80 પાઇલટ્સને ત્રણ મહિના માટે વગર પગારે રજા પર મોકલી દીધા છે. એરલાઇન્સે ખર્ચ ઘટાડવાના ભાગરૂપે આ નિર્ણય કર્યો છે. એરલાઇન્સ છેલ્લાં ચાર...
ફ્લાઈટમાં ધૂમ્રપાન: યૂટ્યૂબરને માથે આજીવન-કેદની લટકતી તલવાર
નવી દિલ્હીઃ વિમાનમાં સિગારેટ ફૂંકનાર યૂટ્યૂબર અને બોડીબિલ્ડર બોબી કટારિયા વિરુદ્ધ પોલીસે અત્રેના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમ અંતર્ગત એફઆઈઆર ફરિયાદ નોંધી છે. આ ગુના માટે...
સ્પાઈસજેટના પ્રવાસીઓને ટાર્મેક પર ચાલવું પડ્યું
નવી દિલ્હીઃ ગઈ કાલે રાતે હૈદરાબાદથી ફ્લાઈટ અહીંના એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ સ્પાઈસજેટના પ્રવાસીઓને ટાર્મેક પર ચાલવાની ફરજ પડી હતી. આનું કારણ કે એ હતું કે એરલાઈને એમને...
સ્પાઇસ જેટની સિસ્ટમ પર રેન્સમવેર હુમલોઃ હવે...
નવી દિલ્હીઃ દેશમાં સાઇબર એટેકના કેસો ઝડપથી વધી રહ્યા છે. સ્પાઇસ જેટની સિસ્ટમ પર મંગળવારની રાતે આ પ્રકારનો રેન્સમવેર એટેક થયો છે. આનો લીધે બજેટ કેરિયરની ફ્લાઇટ્સની ઉડાન પ્રભાવિત...
સ્પાઈસજેટના 90 પાઈલટને બોઈંગ 737-મેક્સ વિમાન ઉડાડવાની...
નવી દિલ્હીઃ ભારતની નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટેની નિયામક સંસ્થા DGCA એ સ્પાઈસજેટ એરલાઈનના 90 પાઈલટને બોઈંગ 737 મેક્સ વિમાન ઉડાડવાની મનાઈ ફરમાવી દીધી છે. આ પાઈલટોએ તે માટેની યોગ્ય...
મદ્રાસ હાઈકોર્ટના ચુકાદા સામે સ્પાઈસજેટ અપીલમાં જશે
નવી દિલ્હીઃ દેશમાં લોકોને સસ્તા દરે વિમાન પ્રવાસ કરાવતી સ્પાઈસજેટને તેની એરલાઈન બંધ કરવાનો મદ્રાસ હાઈકોર્ટે આદેશ આપ્યો છે અને એરલાઈનની સંપત્તિઓને કબજામાં લેવાનું સત્તાવાર લિક્વિડેટરને જણાવ્યું છે. સ્વિટ્ઝરલેન્ડની...
સ્પાઈસજેટ શનિવારથી 42 નવી ફ્લાઈટ શરૂ કરશે
નવી દિલ્હીઃ દેશની અગ્રગણ્ય એરલાઈન સ્પાઈસજેટ પોતાના સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર 10 જુલાઈ, શનિવારથી નવી 42 ફ્લાઈટ્સ શરૂ કરનાર છે. નવી ફ્લાઈટ્સ મેટ્રો તથા બિન-મેટ્રો શહેરો વચ્ચે કનેક્ટિવિટી...
શિયાળાની મોસમ માટે 12,983 સાપ્તાહિક ડોમેસ્ટિક-ફ્લાઈટ્સને મંજૂરી
નવી દિલ્હીઃ ભારતમાં એવિએશન ક્ષેત્રની નિયામક એજન્સી (રેગ્યુલેટર) ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ આજથી શરૂ થયેલા અને આવતા વર્ષની 27 માર્ચે સમાપ્ત થનાર શિયાળાની મોસમના શેડ્યૂલ માટે 12,983...