Tag: small Diesel Car
હવે ટાટા પણ બંધ કરશે નાની ડીઝલ...
નવી દિલ્હીઃ ટાટા મોટર્સે પણ નાની ડીઝલ ગાડીઓનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સ ધીરે-ધીરે પોતાના પોર્ટફોલિયોથી નાની ડીઝલ ગાડીઓ દૂર કરશે.
ટાટા મોટર્સના અધ્યક્ષ મયંક પારીકે કહ્યું...