Tag: Shopping category
‘જિયો માર્ટે’ ટોચની ત્રણ એપ્સમાં સ્થાન મેળવ્યું
અમદાવાદઃ રિલાયન્સ રિટેલના બીટા ઓનલાઇન કન્ઝ્યુમર ગ્રોસરી પ્લેટફોર્મ જિયો માર્ટની એપ હવે ગૂગલ પ્લે સ્ટોર અને iOS એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે. જિયોમાર્ટ એપ લોન્ચ થયાના ગણતરીના દિવસોમાં ગૂગલ...