Tag: Severe Disease
કર્ણાટક પછી રાજ્યમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો
અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસો વધતા જઈ રહ્યા છે. રાજ્યમાં જામનગરમાં એક વ્યક્તિને ઓમિક્રોન સંક્રમિત માલૂમ પડ્યો છે. એ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફરી હતી....
40+ લોકોને બુસ્ટર ડોઝઃ સરકારી પેનલની ભલામણ
નવી દિલ્હીઃ નવા વેરિયેન્ટ ઓમિક્રોનના જોખમ વચ્ચે કોરોના વાઇરસ જિનોમિક વિવિધતાની દેખરેખ રાખતી 28 લેબ્સના કોન્સોર્શિયમે કેન્દ્ર સરકારને 40 વર્ષ અને એનાથી વધુ ઉંમરના લોકો માટે બુસ્ટર ડોઝ પર...
દિલ્હીમાં ઓમિક્રોનનો પ્રવેશઃ LNJPમાં 12 સંદિગ્ધ દર્દીઓ...
નવી દિલ્હીઃ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વ ચિંતિત છે, ત્યારે હવે આ વેરિયેન્ટ ભારતમાં પણ પહોંચી ચૂક્યો છે. દિલ્હીમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના 12 સંદિગ્ધ દર્દીઓ મળ્યા...
લોકો ‘ઓમિક્રોન’ને હળવાથી લેવાની ભૂલ ના કરેઃ...
લંડનઃ કોરોના વાઇરસ એક મામૂલી બીમારી બનીને રહી જશે, એવું લોકોનું માનવું ભૂલ ભરેલું છે. લોકોએ હજી અનેક વર્ષો સુધી સતર્ક રહેવાની જરૂર છે, એમ કહેતાં ઇમ્પિરિયલ કોલેજ-લંડનના રોગચાળાના...
ઓમિક્રોન અનેક દેશોમાં પ્રસર્યોઃ જાપાને દરવાજા બંધ...
નવી દિલ્હીઃ કોરોના વાઇરસનું નવું સ્વરૂપ ઓમિક્રોન 13 દેશોમાં પહોંચી ચૂક્યો છે. ઓમિક્રોન વેરિયેન્ટ ડેલ્ટા વેરિયેન્ટથી છ ગણો વધુ શક્તિશાળી છે. WHOએ ઓમિક્રોન વેરિયેન્ટને બહુ વધુ હાઇ રિસ્ક પર...
ઓમિક્રોનનો વેરિયેન્ટનો પહેલો ફોટોઃ ડેલ્ટા કરતાં વધુ...
જિનિવાઃ કોરોના વાઇરસના નવો ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટાની તુલનાએ અનેક ગણો વધુ મ્યુટેશન થઈ રહ્યો છે. આ વાતનો ખુલાસો ઓમિક્રોનની સૌપ્રથમ વાર સામે આવેલા ફોટોથી થયો છે. રોમની બેમબિનો ગેસુ...
શું કોરોનાનો નવો ‘ઓમિક્રોન’ પ્રકાર ‘ડેલ્ટા’થી વધુ...
નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ‘ઓમિક્રોન’ને બહુ ઝડપથી ફેલાતો હોવાથી એને ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે. દક્ષિણ આફ્રિકામાં મળી આવેલો ‘ઓમિક્રોન’ પ્રકાર કોરોનાના ડેલ્ટા સહિત...