Home Tags Reports

Tag: Reports

‘મિસ-ઈન્ડિયા’ માનસા સહિત-અનેકને કોરોના થયોઃ ‘મિસ-વર્લ્ડ-2021’ મુલતવી

સેન જુઆનઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો પ્રકોપ હવે 'મિસ વર્લ્ડ-2021' સૌંદર્ય સ્પર્ધાના ગ્રેન્ડ ફિનાલે કાર્યક્રમ ઉપર પણ પડ્યો છે. 'મિસ ઈન્ડિયા-વર્લ્ડ' માનસા વારાણસી સહિત અનેક સ્પર્ધક સુંદરીઓને કોરોના લાગુ પડ્યા...

મારું ઘર કોવિડ-19નું ‘હોટસ્પોટ’ નથી: કરણ જોહર

મુંબઈઃ પોતાના અત્રેના નિવાસસ્થાનને કોરોનાવાઈરસ ચેપી બીમારીનું હોટસ્પોટ ગણાવતા અમુક અખબારી અહેવાલો સામે બોલીવુડ નિર્માતા કરણ જોહરે ગુસ્સો વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું છે કે, 'આઠ જણ ભેગા થાય...

ઈજાગ્રસ્ત રોહિતની જગ્યાએ ટેસ્ટટીમમાં પ્રિયાંક પંચાલનો સમાવેશ

મુંબઈઃ આવતી 26 ડિસેમ્બરથી શરૂ થતા સાઉથ આફ્રિકા પ્રવાસ પૂર્વે ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. ઓપનર અને ટેસ્ટ ટીમનો નવો વાઈસ-કેપ્ટન ઘોષિત કરાયેલો રોહિત શર્મા ઈજાગ્રસ્ત થતાં...

વિશ્વમાં વિસ્થાપિતોની સંખ્યા 8.4 કરોડથી વધુ હોવાની...

ન્યુ યોર્કઃ હિંસા, અસુરક્ષા અને જળવાયુ પરિવર્તનની અસરોને લીધે જેમ-જેમ વધુ ને વધુ લોકો ભાગે છે, એને કારણે વૈશ્વિક સ્તરે ફરજિયાત વિસ્થાપિતો થવાવાળાની સંખ્યા 8.4 કરોડથી વધુ છે, એમ...

વિકી સાથે લગ્નની અફવાઃ કેટરીનાએ મૌન તોડ્યું

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ અને અભિનેતા વિકી કૌશલની સગાઈ થઈ ગઈ છે અને આવતા ડિસેમ્બરમાં બંને જણ લગ્ન કરવાનાં છે એવી અફવાઓને ખુદ કેટરીનાએ રદિયો આપ્યો છે. કેટરીનાએ...

દેશમાં કોલસાની તંગીના અહેવાલો તદ્દન પાયાવિહોણાઃ સીતારામન

કેમ્બ્રિજ (અમેરિકા): દેશમાં કોલસાની તંગી સર્જાઈ છે અને તેને કારણે વીજળીસંકટ-અંધારપટની સંભાવના છે એવા અહેવાલોના સંદર્ભમાં કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ભારપૂર્વક જણાવ્યું છે કે કોલસાની કોઈ તંગી નથી....

ફોરેન-ફંડ ખાતા ફ્રીઝ કરાયાના અહેવાલો ખોટાઃ અદાણી-ગ્રુપ

અમદાવાદઃ એશિયા ખંડમાં બીજા નંબરના સૌથી શ્રીમંત વ્યક્તિ ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રુપ માટે આજનો દિવસ બહુ ખરાબ ગણાયો છે. કારણ કે ભારતની શેરબજારોમાં લિસ્ટેડ થયેલી એમના ગ્રુપની...

રૂ. 2000ની નોટ બંધ થવાના અહેવાલોને નાણાં...

નવી દિલ્હી:  દેશના તમામ બેન્ક એટીએમ મશીનોમાં 2000 રૂપિયાના મૂલ્યની નોટો હવે ઘટી જશે એવું કહેવાય છે. આ પ્રકારના અહેવાલો અમુક દિવસોથી પ્રચારમાધ્યમોમાં આવી રહ્યા છે, પણ કેન્દ્રીય નાણાં...

2019 લોકસભા ચૂંટણીમાં ધોની અને ગંભીર આ...

નવી દિલ્હી- 2019ની લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારી શરુ કરી દીધી છે. મળતી માહિતી મુજબ ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ભાજપમાં જોડાઈને દિલ્હીની કોઈ લોકસભા બેઠક પરથી...

પાકિસ્તાનમાં પાણીની ભયંકર તંગીના અણસાર, પાકે. ભારતને...

ઈસ્લામાબાદ- આગામી વર્ષોમાં પાકિસ્તાનમાં પાણીની ગંભીર કટોકટી સર્જાય તેવી શક્યતા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોના રીસર્ચમાં આ પ્રકારનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું...