Home Tags Ramayan

Tag: Ramayan

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ કેમ કહે છે, જાણો…

નવી દિલ્હીઃ દેશભરમાં શ્રીરામ નવમી ધામધૂમથી ઊજવાઈ રહી છે. હિન્દુ પૌરાણિક ગ્રંથોમાં ભગવાન શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. ત્રેતા યુગમાં ભગવાન વિષ્ણુનો અવતાર હોવા છતાં શ્રીરામે ક્યાંય પણ...

‘સીતા’ પછી હવે ‘રામ’ પણ ભાજપમાં જોડાયા

નવી દિલ્હીઃ રામાનંદ સાગરની લોકપ્રિય ટીવી સિરિયલ 'રામાયણ'માં ભગવાન રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. અત્રે પક્ષના મુખ્યાલય ખાતે તેઓ ભાજપમાં સામેલ...

‘લંકેશ’ અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર તદ્દન ખોટા

મુંબઈઃ ટેલિવિઝનની લોકપ્રિય સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનાર કલાકાર અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર છેલ્લા અમુક દિવસોથી સોશિયલ મિડિયા પર ફરતા હતા, પણ એ તદ્દન ખોટા છે. અરવિંદભાઈના નિધનની અફવા...

7.7 કરોડ લોકોએ ‘રામાયણ’ જોઈ; દુનિયાનો નંબર-1...

મુંબઈઃ દૂરદર્શન ચેનલ પર 'રામાયણ' હિન્દી સિરિયલના પ્રસારણે અનેક રેકોર્ડ બનાવ્યા છે. કોરોના વાઈરસ મહાબીમારીમાં પુનઃપ્રસારિત સિરિયલે ઇતિહાસ રચ્યો છે. એ કહેવામાં જરાય શંકા નથી કે સામાયણની સાથે દૂરદર્શન...

રામાયણ પૂર્ણ થઈ નથીઃ હજી ઉત્તર રામાયણ...

નવી દિલ્હીઃ દેશભરમાં અત્યારે સંપૂર્ણ લોકડાઉનને જોતા દૂરદર્શન પર રામાયણનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું. લોકો રામાયણને ખૂબ પસંદ કરી રહ્યા છે. આજના એપિસોડમાં બતાવવામાં આવ્યું કે રામે રાવણનો...

રામાયણમાં રામનું પાત્ર અસલમ ખાને ય ભજવેલું,...

અમદાવાદઃ દેશમાં સંપૂર્ણ લોકડાઉન છે અને દેશવાસીઓમાંથી ફરી એક વાર રામાયણ સિરિયલ બતાવવાની માગ કરી અને સરકારે આ માગ સ્વીકારતાં દૂરદર્શને રામાયણ, મહાભારત સાથે અનેક જૂની લોકપ્રિય સિરિયલોનું પુનઃ...

ટચૂકડા પડદાના સુવર્ણયુગને ફરી જીવંત કરી રહયું...

નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે દૂરદર્શનના જૂના દિવસ પાછા આવ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે દૂરદર્શન પર એક જમાનામાં અતિ લોકપ્રિય...

શ્રીલંકાએ છોડેલા પ્રથમ સેટેલાઇટનું નામ રાવણ-1 કેમ?

ગત 19 જૂને શ્રીલંકાએ જાતે તૈયાર કરેલો પ્રથમ ઉપગ્રહ આખરે અવકાશમાં પહોંચ્યો, ત્યારે આ નાનકડા ટાપુ રાષ્ટ્ર માટે એક મહત્ત્વની ઘડી હતી. નાનો દેશ હોવાથી આ વર્ષના વિશ્વ બેન્કના...

અરવિંદ ત્રિવેદી (લંકેશ)ની લંકાથી લોકસભાની યાત્રા

અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના અભિનેતા તરીકે જાણીતા બન્યા છે. એમણે મુખ્ય નાયક તરીકે, ખલનાયક તરીકે, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો છે. જોકે રામાનંદ સાગરની...