Tag: Rajyasabha
મને રાજ્યસભા અને ડેપ્યુટી સીએમ પદની ઓફર...
બોલિવૂડ એક્ટર સોનુ સૂદ માત્ર એક મહાન અભિનેતા જ નથી પરંતુ એક દયાળુ વ્યક્તિ પણ છે. કોવિડ સમયમાં, અભિનેતાએ જરૂરિયાતમંદ લોકોને ઘણી મદદ કરી. તેના ઘરે પહોંચવા માટે ખાવા-પીવાની...
અદાણી મુદ્દે હોબાળા વચ્ચે રાજ્યસભા 13 માર્ચ...
સોમવારની શરૂઆત હોબાળા વચ્ચે થઈ હતી. અદાણી કેસને લઈને વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં હંગામો કર્યો હતો. દરમિયાન, વિપક્ષી સાંસદો એલઓપી મલ્લિકાર્જુન ખડગેના ભાષણના કેટલાક હિસ્સાને રેકોર્ડમાંથી કાઢી નાખવાને લઈને ઉશ્કેરાઈ...
તમે જેટલો કીચડ ઉછાળશો, અમે એમાં ‘કમળ’...
નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેઓ વિકસિત ભારતની રૂપરેખા આપી રહ્યા હતા, પણ વિપક્ષ હંગામો કરી રહ્યો હતો. વડા પ્રધાને...
રાજ્યસભામાં યુનિફોર્મ સિવિલ કોડ સંબંધિત પ્રાઇવેટ મેમ્બર...
દેશમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને સતત ચર્ચા થઈ રહી છે. ભાજપ આ મુદ્દો જોરશોરથી ઉઠાવી રહ્યું છે. ચૂંટણીના રાજ્યોમાં ભાજપ વતી અનેક દાવા પણ કરવામાં આવ્યા છે. આ બધાની...
છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કોના રૂ. 10 લાખ...
નવી દિલ્હીઃ છેલ્લાં પાંચ નાણાકીય વર્ષમાં કોમર્શિયલ બેન્કોએ આશરે રૂ. 10 લાખ કરોડની લોન (શંકાસ્પદ એકાઉન્ટ-NPA) માંડવાળ કરી છે, એમ રાજ્ય કક્ષાના નાણાપ્રધાન ભાગવત કે. કરાડે રાજ્યસભામાં એક સવાલના...
રાજ્યની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 19,415 મેગાવોટ
અમદાવાદઃ દેશમાં રિન્યુએબલ એનર્જીની કુલ સ્થાપિત ક્ષમતાને મામલે 30મી જૂન, 2022ની સ્થિતિએ 19,414.87 મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાતનું દેશનાં અગ્રણી રાજ્યોમાં સ્થાન છે. ન્યુ અને રિન્યુએબલ એનર્જી તથા ઊર્જા મંત્રી...
ભાજપમાં ઉપ-રાષ્ટ્રપતિના નામ વિશે ભૂતપૂર્વ કોંગ્રેસી નેતાનું...
નવી દિલ્હીઃ ઉપ-રાષ્ટ્રપતિ ચૂંટણી માટે NDAના ઉમેદવાર કોણ હશે? એના માટે NDAમાં મંથન ચાલી રહ્યું છે. ઉપ-રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDAની પાસે પર્યાપ્ત સંખ્યા છે, પણ ભાજપ ઉપ-રાષ્ટ્રપતિને લઈને એવી...
‘પેટ્રોલ-ડીઝલને GST હેઠળ હાલ લાવવાનું શક્ય નથી’
નવી દિલ્હીઃ રાજ્યસભામાં બુધવારે ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે આગામી આઠથી 10 વર્ષ સુધી પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ લાવવા સંભવ નથી, કેમ કે એનાથી રાજ્યોને...
ભાજપ-પ્રવેશની અટકળોને ગુલામ નબી આઝાદે ફગાવી
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ ચાર દાયકાના લાંબા સંસદીય કાર્યકાળ પછી રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે. ગુલામ નબી આઝાદના વિદાય ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ભારે...
કૃષિ-કાનૂનોમાં ‘કાળું’ શું એ તો વિપક્ષ જણાવેઃ...
નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનની વચ્ચે સંસદમાં બજેટ સત્ર જારી છે, ત્યારે ભાજપે રાજ્યસભામાં કહ્યું હતું કે કૃષિ કાયદાઓને લાંબા વિચારવિમર્શ પછી લાવવામાં આવ્યા છે અને એની માગ લાંબા સમયથી...