Home Tags Rajya Sabha

Tag: Rajya Sabha

ક્રિપ્ટોકરન્સીની આવકને ITની જોગવાઈઓ હેઠળ ગણાશેઃ FM

નવી દિલ્હીઃ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ લગાવવાની આશંકાઓની વચ્ચે નાણાપ્રધાન નિર્મલા સીતારામને હાલમાં કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી માટે ઇન્કમટેક્સ એક્ટ, 1961માં કોઈ અલગથી કલમો કે જોગવાઈ નથી કરવામાં આવી, પણ...

કોંગ્રેસ-TMCમાં ચાલતા શીતયુદ્ધથી વિપક્ષી એકતામાં ભંગાણ

નવી દિલ્હીઃ કોંગ્રેસ અને TMC વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધે વિપક્ષી એકતા પર સવાલ ઊભા કર્યા છે. આ શીતયુદ્ધ સંસદના શિયાળુ સત્રમાં ખૂલીને સામે આવી છે. વળી, TMC જેમ-જેમ દેશમાં...

3-કૃષિ કાયદા રદ કરતો ખરડો સંસદે પાસ-કર્યો

નવી દિલ્હીઃ દેશભરમાં હજારો ખેડૂતોને આંદોલનના માર્ગે મૂકનાર ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને આજે સત્તાવાર રીતે પાછા ખેંચી લેવામાં આવ્યા છે. આ કાયદાઓને રદ કરતા ખરડાને સંસદના બંને ગૃહે પાસ...

આજથી સંસદનું શિયાળુ સત્રઃ વિપક્ષ-સરકારની ટક્કર નિશ્ચિત

નવી દિલ્હીઃ સંસદનું શિયાળાની મોસમનું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં અનેક મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ઘેરવા વિરોધપક્ષ સજ્જ બન્યો છે. સરકારે વિરોધ પક્ષોને...

સરકારે જાહેરાતોનો પરનો ખર્ચ ક્રમશઃ ઘટાડ્યોઃ ઠાકુર

નવી દિલ્હીઃ સરકારે જાહેરાતો પાછળનો ખર્ચ ઘટાડી દીધો છે, એમ કેન્દ્રીય ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગપ્રધાન અનુરાગ ઠાકુરે NCPના સંસદસભ્ય ડો. ફોઝિયા ખાનના સવાલના જવાબમાં સંસદને જણાવ્યું હતું. સરકારે નોન-કોમ્યુનિકેશન જાહેરાત...

સંસદની કાર્યવાહીમાં અવરોધઃ દેશને ગઈ રૂ.133-કરોડની ખોટ

નવી દિલ્હીઃ સંસદમાં હાલ ચાલી રહેલા ચોમાસું સત્રમાં કેન્દ્ર સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે અમુક મુદ્દે ભારે મતભેદ સર્જાતાં અને એને કારણે મડાગાંઠ સર્જાતાં કાર્યવાહીનો ઘણો ખરો ભાગ ખોરવાઈ...

રાજયસભા-ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવાર જીતે એવી શક્યતા

અમદાવાદઃ રાજ્યસભામાં સંસદસભ્ય અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધન પછી રાજ્યસભામાં ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. પહેલી માર્ચે રાજ્યસભાની પેટા ચૂંટણી યોજાવાની...

રાજ્યસભામાં TMCના સભ્યપદેથી દિનેશ ત્રિવેદીનું રાજીનામું

નવી દિલ્હીઃ રાજ્યસભામાં આજે કેટલીક નાટ્યાત્મક ઘટનાઓ બની હતી. એમાંની એકમાં, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન (રેલવે) દિનેશ ત્રિવેદીએ તૃણમુલ કોંગ્રેસના સદસ્યપદેથી રાજીનામું આપ્યું હતું. બજેટ અંગેની ચર્ચા વખતે પોતાના સંબોધનમાં...

નવી ‘એફડીઆઈ’થી દેશને બચાવવાનો છેઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના આંદોલન મુદ્દે એમની સરકાર વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી ઝુંબેશની આજે ઝાટકણી કાઢી હતી અને ચેતવણી આપી હતી કે દેશની જનતાએ નવી ‘એફડીઆઈ’થી...

સંસદની કેન્ટીનમાં ફૂડ-સબસિડી સંપૂર્ણપણે દૂર કરવામાં આવી

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે કહ્યું હતું કે સંસદસભ્યો અને અન્યો માટે સંસદની કેન્ટીનમાં પીરસવામાં આવતા ખાદ્ય પદાર્થો હવે મોંઘા થશે, કેમ કે ખાદ્ય ચીજવસ્તુઓ પર આપવામાં...