Tag: Privatization in india
ટેલિકોમ, એરલાઇન, રેલવે સાથે અમલદારશાહીનું પણ ખાનગીકરણ?
એર ઇન્ડિયા ખોટના ખાડામાંથી બહાર નીકળી શકી શક્યું નથી. તેને વેચી નાખવા માટે ભાજપ સરકારે ગયા વખતે પણ પ્રયાસો કર્યા હતા, પણ સફળતા મળી નહોતી. દરમિયાન જેટ એરવેઝની સ્થિતિ...